________________
સ્થાનાંગ-સમવાયાંગ -૧
આ યે પ્રસ્તારમાંથી જેને જે પ્રાપ્ત હોય અને તની સમ્યક્ રીતે પૂર્તિ ન કરે, તે તેને તે જ પ્રસ્તારસ્થાન
પ્રાપ્ત થાય છે.
[-સ્થા॰ પર૮]
૩૪
પ્રાયશ્ચિત્તના આઠ પ્રકાર છે ૧. આલાચનાહ, ૨. પ્રતિક્રમણાહ',
૩. તદુલયાહ,
૪. વિવેકાહ,
૫. વ્યુત્સર્ગા', ૬. તા',
છ. છેદા' ( પૂવ પર્યાયને છેદી મહાવ્રતના આરેપણુરૂપ પ્રાયશ્ચિત્તથી જે દોષની શુદ્ધિ થાય તે), ૮ મૂલા (મૂલવ્રતનું ફરી આરાપણ કરવારૂપ પ્રાયશ્રિત્તથી જે દોષની શુદ્ધિ થાય તે).
[-સ્થા ૬૦૫]
---
પ્રાયશ્ચિત્તના નવ પ્રકાર છે ૧–૮. ઉપર પ્રમાણે, ૯. અનવસ્થાપ્યાદુ' (જે દોષની શુદ્ધિ સાધુને અમુક સમય સુધી વ્રત વિનાના રાખી ફરી પાછું વ્રતનું આરેાપણુ કરવારૂપ પ્રાયશ્ચિત્તથી થાય તે.)
[ “સ્થા ૬૮૯ ]
www
પ્રાયશ્ચિત્ત દશ પ્રકારનું છે — ૧–૯ ઉપર પ્રમાણે;
૧૦. પારાંચિકાહ' ( ગૃહસ્થનાં કપડાં પહેરાવી જે પ્રાયશ્ચિત્ત આપવામાં છે તે).
-સ્થા॰ ૭૩૩]
૧. જીએ વ્યવહારભાષ્ય ગા૦ ૫૩, ૫૦ ૨૦,
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org