________________
૧૪. નિજર ૩. તદુભયાહ [ઉપરનાં બને આવશ્યક હોય તે; ૪. વિવેકા [ માત્ર દેશવાળી ચીજો પરઠવી દેવાથી
દોષશુદ્ધિ થાય તે]; ૫. વ્યુત્સર્ગોડું [ કાયની ચેષ્ટાને નિરોધ કરવાથી
(કાયેત્સગ કરવાથી) જે દેષની શુદ્ધિ થાય તે ]; ૬. તહિં [પનુષ્ઠાનથી જે દેશની શુદ્ધિ થાય તે ].
[-સ્થાવ ૪૮૯] ક૯૫- સાધવાચાર– સંબંધી પ્રાયશ્ચિત્તના છ પ્રસ્તાર છે
૧. પ્રાણાતિપાતનું વચન બોલનાર વિષેને (મેટા સાધુએ દેડકો માર્યો ન હોવા છતાં, તેમના પગ પાસે મરેલ દેડકે જોઈ નાના સાધુએ આળ દેવું કે તમે માર્યો ઈ0);
૨. મૃષાવાદનું વચન બેલનાર વિષેને (મેટા સાધુએ અમુક વાત ન કહી હેવા છતાં, તેમણે તેવી કહી છે એવું નાને સાધુ કહે ઈ0);
૩. અદત્તાદાન વિષે વચન બોલનાર વિષેને (અમુક ચીજ મેટા સાધુએ ચરીને ન આણી હોવા છતાં, નાને સાધુ કહે કે તેમણે ચેરી લીધી છે ઇ.);
૪. અવિરતિનું વચન બેલનાર વિષેને (ઉપર પ્રમાણે અબ્રહ્મચય વિષે કહે);
. અપુરુષવાદ કરનાર વિશે (તે પ્રમાણે, પુરુષ હેવા છતાં અમુક નપુંસક છે, એવું તેને દીક્ષા દેનાર આચાય પાસે કહેવું ઈo );
૬. દાસવાદ બેલનાર વિષેનો (કેઈને વિષે દાસહલકા હોવાનો આક્ષેપ કરો .
૧. પ્રસ્તાર એટલે પ્રાયશ્ચિત્તની રચનાવિશેષ. બૃહત્કલ્પના છઠ્ઠા ઉદ્દેશાનું બીજું સૂત્ર આવું જ છે. વિસ્તાર માટે તે સ્થાને જોવું.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org