________________
૧૩૨
સ્થાનાગ સમવાયાંગઃ ૧ ૪. પરિકુંચના પ્રાયશ્ચિત્ત; [ અપરાધ કે, કયા પ્રસંગે કરેલ વગેરે અપરાધ સંબંધીહકીકતેને વિપરીત બતાવી ઠગે તે પરિકુચના આ દેષને માટે દેવાતું પ્રાયશ્ચિત્ત તે પરિકુચના પ્રારા કહેવાય.]
પ્રતિવણી દશ પ્રકારે છે – ૧. દપપ્રતિસેવના [અહંકારપૂર્વક અકૃત્યસેવન ]; ૨. પ્રમાદપ્રતિસેવના; ૩. અનાજોગ પ્ર. [વિસ્મૃતિપૂર્વક પ્ર૦]; ૪. આતુર પ્ર. [રોગી અવસ્થામાં પ્રવે]; પ. આપત્તિ પ્ર. દુર્મિક્ષ વગેરે કારણે પ્રવે; ૬. શકિત પ્ર; ૭. સહસાકાર પ્ર. [અકસ્માત પ્ર.]; ૮. ભય પ્ર;
૯. પ્રઢષ પ્ર; ૧૦. વિમશ પ્ર. [ શિષ્યની પરીક્ષાથે પ્ર].
[– સ્થા૭૩૩] પ્રાયશ્ચિત્તના છ પ્રકાર છે – ૨ ૧. આલોચના, ૨. પ્રતિક્રમણ
૧ પ્રતિસેવના – પાપપ્રવૃત્તિ બે પ્રકારે છે:– દપિકા અને કલ્પિકા. જે રાગદ્વેષવશ કરવામાં આવે છે તે દપિકા છે. એથી જીવ વિરાધક બને છે. પણ રાગદ્વેષ રહિત થઈ કઈ કહેવાતી પાપપ્રવૃત્તિ કરી હોય તો તે કલ્પિકા કહેવાય છે. આ જીવ આરાધક છે. –વૃહતકલ્પ ગા૦ ૪૯૪૩. જુઓ ભગવતી શ૦ ર૫, ઉ. ૪.
૨. પ્રાયશ્ચિત્તના ભેદ તે દશ છે. પણ અહીં અને આગળ તે તે સ્થાનને લક્ષીને તેટતેટલા ભેદ કહ્યા છે. દશ ભેદ માટે જુઓ ભગવતી શ૦ ૨૫, ઉ૦ ૭.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org