________________
છું
સ્થાનોંગન્સમવાયાંગ : ૧
(ર) ૧. આલાચનાહુ; ૨. પ્રતિક્રમણાહૂ'; ૩. તદુભયાહે.
[-સ્થા॰ ૨૦૧, ૧૨૬]
પ્રાયશ્ચિત્ત ચાર પ્રકારનું છે૧–૩. ઉપર્યુક્ત જ્ઞાનાદિ; ૪. વ્યક્તકૃત્ય પ્રાયશ્ચિત્તર (વિવેકાહ'). પ્રાયશ્ચિત્ત ચાર પ્રકારનું છે:-૩
૧. પરિસેવના પ્રાયશ્ચિત્ત;
[પ્રતિસેવના એટલે અકૃત્ય-અપકૃત્ય-કરવું તે. એ પ્રતિસેવનના બે ભેદ છે. ૧. પરિણામની અપેક્ષાએ — અર્થાત્ અકૃત્યકરણ વખતે જેવા મનના ભાવે હાય તદનુસારી; અને ૨. અકૃત્યાનુસારી. પરિણામના બે ભેદ છે —— કુશલ અને અકુશલ. જો કુશલ પરિણામથી અકૃત્ય કરાયું હાય તો તે કલ્પમાં ગણાય છે પણ જો અકુશલભાવથી અકૃત્ય કરાયું
૧. આ ભેદો પ્રાયશ્ચિત્તના અનુષ્ઠાનને લક્ષીને કરવામાં આવ્યા છે. પ્રથમના ત્રણ ભેદો જે કારણે જે દોષે પ્રાયશ્ચિત્ત આવે તેને લક્ષીને છે. ગુરુ સમક્ષ નિખાલસ ભાવે પેાતાની ભૂલ પ્રગટ કરવી તે આલેાચન, અને થયેલ ભૂલનો અનુતાય કરી તેથી નિવૃત્તિ થવું અને નવી ભૂલ ન કરવા સાવધાન થવું, તે પ્રતિક્રમણ,
<
1
ર. વ્યક્ત · એટલે આચા તેનું પ્રત્યેક કૃત્ય વિવેકપૂર્વક હોવાથી પાવિશેાધક જ બને છે. અથવા વ્યક્ત એટલે સ્પષ્ટ એવાં શાસ્ત્રો –તેમાં જુદાઝુદા દોષો માટે કહેલાં આલાચનાદ્રિ કૃત્યા તે – અર્થાત્ શાસ્રપતિ પ્રાયશ્ચિત્ત. અથવા પ્રાકૃત વિચત્ત રાખ્તમાંથી સસ્કૃત વિદ્યત્ત શબ્દ ઉપજાવીને અથ કરીએ, તે શાસ્ત્રમાં વિહિત ન હોવા છતાં આચાયે અવસ્થા વગેરે જોઈને આપેલું કૃત્ય – અનુષ્ટાનરૂપ પ્રાયશ્ચિત્ત. પ્રાકૃત ‘ચિયત્ત’ એવા પાાન્તર લઈએ તેા તેનો અર્થ" આચાય ને પ્રીતિ ઉપવે તેવું વૈચાત્યાદિ કાર્યો કે થાય. તે પણ પાપવિરોાધક હોઈ, પ્રાયશ્ચિત્ત ગણાય.
૩. જીઆ વ્યવહારલા ગા. ૩૬.
-
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org