________________
૧૪. નિજા ઉપકરણ અવોદય ત્રણ પ્રકારનું છે– (૧) એક વસ્ત્ર; (૨) એક પાત્ર; (૩) સંયમીસંમત ઉપધિધારણ.
[–સ્થા. ૧૮૨] કાયક્લેશ સાત પ્રકારને છે–
(૧) સ્થાનાયતિક; ૨. ઉત્કટુકાસનિક; ૩. પ્રતિમા સ્થાયી, ૪. વીરાસનિક; પ. નિષધિક; ૬. દંડાયતિક; ૭. લગડશાયી.
– સ્થા. ૫૫૪] ૨, આત્યંતર તપ આભ્યતર તપ છ છે– ૧. પ્રાયશ્ચિત્ત, ૨. વિનય, (જ્ઞાન આદિ સણો વિષે
બહુમાન); ૩. વૈયાવૃત્ય (સેવાશુશ્રુષા); ૪. સ્વાધ્યાય (વિવિધ અભ્યાસ); ૫. ધ્યાન; ૬. બુલ્સગ (ચિત્તના વિક્ષેપને ત્યાગ).
[–સ્થા૦ ૫૧૧; -સમ૦ ૬]
૩. પ્રાયશ્ચિત્ત પ્રાયશ્ચિત્ત એટલે દોષશુદ્ધિ માટેનું અનુષ્ઠાન ત્રણ પ્રકારનું છે– (૧) ૧. જ્ઞાનપ્રાયશ્ચિત્ત (જ્ઞાનના અતિચાર લાગ્યા
હોય તેની શુદ્ધિ માટે આલોચનાદિ અનુષ્ઠાન
કરવું તે); ૨. દશન પ્રાયશ્ચિત્ત; ૩. ચારિત્ર પ્રાયશ્ચિત્ત.
૧. વ્યાખ્યા માટે જુઓ પૃ૦ ૧૬, થા-૯
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org