________________
૧૨૯
સ્થાનાંગન્સમવાયાંગ : ૧
૧. મદ્યુતપ
આજીવિકરનું તપ ચાર પ્રકારનું કર્યુ છે
(૧) ઉગ્રતપ; (૨) ઘેારતપ; (૩) રસપરિત્યાગ; (૪)
[-સ્થા॰ ૩૦૯]
પૅચેન્દ્રિય પ્રતિસલીનતા.
માથે તપ છ પ્રકારનું છે
(૧) અનશન;
(૨) અવમેાદય – ઊણેાદરિકા;
(૩) ભિક્ષાચર્યા ( ગોચરી જતી વખતે અમુક અભિગ્રહ ધરીને જવું . તે — તેનું બીજું નામ વૃત્તિસક્ષેપ પણ છે);
(૪) રસપરિત્યાગ,
(૫) કાયક્લેશ;
(૬) પ્રતિસલીનતા (ઇંદ્રિય, કષાય, અને યોગના જય, અથવા વિવિક્તશયનાસનનું સેવન ).
[-સ્થા ૫૧૧]
અદ્વૈતપ છ પ્રકારનું છે—
(૧) અનશન; (૨) ઊણાદરિકા; (૩) વૃત્તિસક્ષેપ; (૪) રસપરિત્યાગ; (૫) કાયક્લેશ; (૬) સલીનતા --ઈન્દ્રિયજય આદિ.
[-સમ ૬]
હુ અવમાય ત્રણ પ્રકારનું છે—
(૧) ઉપકરણ વિષયક; (૨) ભક્તપાન વિષયક; (૩) ભાવવિષયક – ક્રોધાદિ કષાયા ન્યૂન કરવા તે.
૧. તપ વિષે નુએ ભગવતીસુત્ર શ ૨૫, ઉર્દૂ છુ, પૃ॰ ૧૪૬; ઉત્તરાધ્યન, અ॰ ૩૦; તત્ત્વાર્થ ૯; ૧૯૦૪૬.
૨. ગાલાશક મતના અનુયાયીઓ.
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org