________________
૧૭.
૧૪. નિર્જર ૨. ક્યારે એકલવિહારી થઈ વિચરીશ;
૩, ક્યારે હું મરણ વખતે લેખના વ્રત સ્વીકારી શ– આમ આ ત્રણે ભાવના મનમાં કરે; વચનથી બેલે અને કાયથી આદરે છે.
હું ત્રણ કારણે શ્રમણોપાસક મહાનિજારા અને મહાપય. વસાનને પામે –
૧. જ્યારે હું થડે કે ઝાઝો પરિગ્રહ છેડીશ, ૨. ક્યારે હું આ ઘર છોડીને દીક્ષા લઈ વિહરીશ;
૩. ક્યારે હું મરણ વખતે સંલેખના વ્રત લઈશે આમ આ ત્રણે ભાવના મનમાં કરે, વચનમાં ઉતારે, અને કાયાથી આદરે તો.
[–સ્થા ૨૧૦] શ્રમણનિગ્રન્થ મહાનિજા અને મહાપયવસાન પામે તેનાં પાંચ કારણે – (૧) ૧. ગ્લાનિ વિના આચાયની સેવા કરે.
૨. તેવી જ રીતે ઉપાધ્યાયની સેવા કરે. ૩. તેવી જ રીતે સ્થવિરની સેવા કરે. ૪. તેવી જ રીતે તપસ્વીની સેવા કરે.
પ. પ્લાનની પણ સેવા તેવી જ રીતે કરે. (૨) ૧. ગ્લાનિ વિના નવા સાધુની સેવા કરે.
૨. લાનિ વિના કુલની સેવા કરે. ૩. ગ્લાનિ વિના ગણુની સેવા કરે. ૪. ગ્લાનિ વિના સંઘની સેવા કરે. ૫. ગ્લાનિ વિના સાધર્મિકની સેવા કરે.
[-સ્થા. ૩૯૭]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org