________________
૧૪
નિર્જરા નિરાશ એક છે.
[ સ્થા૦ ૧૬; –સમય ૧] નિરાસ્થાન પાંચ છે –
૧. પ્રાણુતિપાતથી વિરમણ, ૨. મૃષાવાદથી વિરમણુક ૩. અદત્તાદાનથી વિરમણ; ૪. મિથુનથી વિરમણ, પ. પરિગ્રહથી વિરમણ.
[–સમય ૫] પાંચ કારણે જીવ (કમ) રજને વમે છે – (૧–૫) ઉપર પ્રમાણે
[–સ્થા૦ ૪ર૩] પરિજ્ઞાર પાંચ છે –
૧. ઉપધિ (વસ્ત્રાદિઉપકરણ) પરિજ્ઞા;૨. ઉપાશ્રય પરિજ્ઞા ૩. કષાયપરિજ્ઞા, ૪. ગપરિજ્ઞા, પ. ભક્તપાન પરિઝા.
-સ્થા૪ર૦ ] છુ ત્રણ કારણે શ્રમણનિગ્રન્થ મહાનિર્જરા અને મહાપર્યાવસાન પામે –
૧. જ્યારે હું થોડું ઘણું શ્રુત ભણીશ; ૧. કમનું ખરી જવું તે નિર્જરા. આઠ કર્મની અપેક્ષાએ નિજ આઠ પ્રકારની થાય છે; તથા જે બાર તપ વડે નિજ થાય છે, તેમની અપેક્ષાએ નિર્જરા બાર પ્રકારની પણ ગણાય છે.
૨. વસ્તુનું જ્ઞાન કરી, તે વિષે કરવા-ન કરવાની પ્રતિજ્ઞા કરવી તેઆ પણ નિજેરાનું કારણ છે.
૧૨૬
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org