________________
૧૨
૧૨. સંવર
ટિપણ ૧. સંવર –
ભગવાન બુદ્ધ અંગુત્તર નિકાયમાં આસવને નિરોધ માત્ર સંવરથી જ થતો નથી બતાવ્યું પણ વિભાગ કરીને નીચે પ્રમાણે બતાવ્યો છે –
(૧) સંવરથી– ઇદ્ધિ મોકળી હોય તે ત્રિને સંવર કરવાથી – ગુપ્તેન્દ્રિય થવાથી તજજન્ય આસ્રવ નથી થતું.
(૨) પ્રતિસેવનથી – પાન-ભેજન, વસ્ત્ર, ચિકિત્સા આદિ- આ. બધું જ ન કરવામાં આવે તો ઊલટું મન પ્રસન્ન નથી રહેતું અને કર્મ-- બંધ થાય છે. માટે મનને સ્વસ્થ રાખવા ખાતર આ બધી ચીજોને ઉપચોગ કરવાથી આસ્રવનિરાધ થાય છે. પણ એ પાન-ભોજન વગેરે શેખ ખાતર ભેગવવામાં આવે, તે આસ્રવનું જ કારણ બને છે એ ધ્યાનમાં રાખવું.
(૩) અધિવાસનાથી – સહન કરવાથી – કેઈને શારીરિક કષ્ટ સહન. કરવું પસંદ હોય તે પછી તેને શરીરસુખ મળે તેવી અવસ્થા પસંદ આવે જ નહિ; એટલે તેને તે કષ્ટ સહનથી જ આવ્યવનિરોધ થાય.
(૪) પરિવર્જનથી – ત્યાગથી – ચંડ એવા હાથી, અશ્વ, વગેરે જાનવર તથા સર્પ, વીંછી જેવા જંતુઓ, ખાડે, કાંટાવાળું સ્થાન, પાપમિત્ર એ. બધાં દુઃખદાયક છે તેથી તેમને ત્યાગવાથી તજન્ય આસ્રવને નિરોધ થાય છે.
(૫) વિનોદનાથી – હાંકી કાઢવાથી – હિસાવિતક, પાપવિત કામવિક આદિ બંધક વિતર્કોની ભજન ન કરવાથી તજ્જન્ય આસવને. નિરોધ થાય છે.
(૬) ભાવનાથી – શુભ ભાવનાથી પણ આઅવનિરોધ થાય છે. જે એ શુભ ભાવનાઓ ન ભાવીએ તો ઊલટા કમબંધ થાય છે. માટે તે રેકવા ભાવના ભાવવી જોઈએ.
-અંગુત્તર૦ ૬. ૫૮. વળી અવિદ્યાનિરોધ એ જ આઝવનિરાધ છે એમ પણ કહ્યું છે.. –અંગુત્તર૦ ૬. ૬૩. ૨. સામાયિક – | સામાયિક એ જ આત્મા છે – આવું પ્રથમ નહિ સાંભળેલુ મન્તવ્ય સાંભળીને, અને તેને સમજીને પાશ્વના અનુયાયી કાલાસ્યવેષિપુત્રે મહાવીરને પંચ મહાવ્રતને ધર્મ અંગીકાર કર્યાની વાત ભગવતીમાં (શ૦ ૧, ઉ૦ ૯, પૃ. ૫૦ ૫૯૧) છે. એ બતાવે છે કે ભગવાન મહાવીરે સામાચિક વિષે કેટલાંક
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org