________________
૧૨૦
સ્થાનાંગ-સમવાયાંગ ૧ ૫. સાગાર પ્રત્યાખ્યાન (મર્યાદાઓ કે અજાણતાં ભંગ થાય, રાજાજ્ઞા થાય, રોગી થાઉં – ઇત્યાદિ અગારે – અપવા સાથે લેવાતું);
૬. અનાગાર પ્રત્યાખ્યાન (ઉપરથી ઊલટું અપવાદે સિવાયનુ૧);
૭. પરિમાણકૃત પ્રત્યાખ્યાન (જે પ્રતિજ્ઞામાં દત્ત ભિક્ષા માગવાનાં ઘર, ભિક્ષા માગવાનું દ્રવ્ય ઇત્યાદિનું પરિમાણ નક્કી કરી લેવામાં આવે તે);
૮. નિરવશેષ પ્રત્યાખ્યાન (સવ પ્રકારનાં અશનાદિને ત્યાગ);
૯ સંકેતક પ્રત્યાખ્યાન (કાંઈક નિશાન રાખી કરાયેલું પ્રત્યાખ્યાન);
૧૦. અદ્ધા પ્રત્યાખ્યાન (કાળની અપેક્ષાથી કરાયેલું પ્રત્યાખ્યાન).
[– સ્થા. ૭૪૮ ] વ્યાવૃત્તિ –નિવૃત્તિ ત્રણ પ્રકારે છે.– ૧. જ્ઞાનપૂર્વક; ૨. અજ્ઞાનપૂર્વક, ૩. સંશયપૂર્વક. 3 આસક્તિ અને આસેવાના પણ તે જ રીતે ત્રણ ભેદ છે.
[–સ્થા. ૨૧૮] ત્યાગ ચાર પ્રકારને છે– ૧. મનથી ત્યાગ અથવા મનને ત્યાગ. ૨, વચનથી ત્યાગ અથવા વચનને ત્યાગ. ૩. કાયથી ત્યાગ અથવા કાયાને ત્યાગ. ૪. ઉપકરણને ત્યાગ. અકિચનતાના પણ તે જ ચાર ભેદ છે.
[સ્થા૦ ૩૧૦] ૧. આમાં અજાણતાં તથા સહસાકારની છૂટ હેાય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org