________________
૧૧૯
સ્થાનાંગ-સમવાયાંગ : ૧
મારી દેખાદેખી કરીને સમ્યક રીતે તેમને સહન કરશે એમ
વિચારે.
૫. પ્રત્યાખ્યાન
પ્રત્યાખ્યાન એ પ્રકારનું છે
(૧) ૧. કોઈ મનથી પ્રત્યાખ્યાન લે છે. ૨. કાઈ વચનથી પ્રત્યાખ્યાન લે છે.
--
ત્યાગ
[-સ્થા॰ ૪૦૯ ]
(૨) ૧. કાઈ લાંબા કાળનું પ્રત્યાખ્યાન કરે છે. ૨. કાઈ ટૂંકા કાળનું પ્રત્યાખ્યાન કરે છે.
[ –સ્થા ૬૨]
પ્રત્યાખ્યાન ત્રણ પ્રકારનું છે
(૧) ૧. કાઈ મનથી પ્રત્યાખ્યાન લે છે. ૨. કાઈ વચનથી પ્રત્યાખ્યાન લે છે. ૩. કાઈ કાયાથી પ્રત્યાખ્યાન લે છે. (૨) ૧. કાઈ દીઘકાલનું પ્રત્યાખ્યાન લે છે. ૨. કાઈ અલ્પકાલનું પ્રત્યાંખ્યાન લે છે. ૩. કાઈ કાયને રોકવાનું પ્રત્યાખ્યાન લે છે.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
*[-થા॰ ૧૨૭]
૧. ઉત્તરાધ્યન અ. ૨૯. પ્ર. ૧૩ના જવાણમાં ભગવાને જણાવ્યું છે કે, પ્રત્યાખ્યાનથી આસવદ્વાર બંધ થાય છે અને ઇચ્છાના નિરોધ થાય છે. ઇચ્છાનિરોધ થવાથી જીવ વિસ્તૃષ્ણ થઈ શાંતપણે વિચરે છે. ભગવતી . ઉ, ૫ માં જણાવ્યું છે કે, પ્રત્યખ્યાનનું ફળ સચમ છે, અને સંચમથી ઉત્તરાત્તર કમ ક્ષય થઈ મેાક્ષ મળે છે. પ્રત્યાખ્યાન માટે વિશેષ વિરતાર માટે જીએ આવશ્યકસૂત્ર અ॰ હું અને તેની નિયુક્તિ; તથા ભગવતી ર. ૭, ૭. ૨; શ. ૮, ઉ, પ. હરિભદ્રે પ્રત્યાખ્યાન”ક લખ્યું છે.
૨,
www.jainelibrary.org