________________
૧૩. સંવર
૧૧૭ ૧. આ પરીષહ તથા ઉપસગ કરનારે જીવ પિતાના કમના ઉદયને વશ થઈને ઉન્મત્ત થયેલ છે અને તેથી જ મને વઢે છે, મારી મશ્કરી કરે છે, મને બાંધે છે કે મારી ચામડી ઉતારે છે અને મારાં વસ્ત્ર વગેરે લઈ જાય છે, ફાડી નાખે છે અને ટુકડા કરી નાખે છે, – એમ વિચારીને.
૨. આ તો યક્ષાવિષ્ટ છે અને તેથી જ મને વઢે છે ઇત્યાદિ વિચારે.
૩. મારા જ કંઈ પૂર્વકમને ઉદય થયે હશે તેથી મને આ વઢે છે ઇત્યાદિ વિચારે.
૪. આ દુઃખને જે હું સમ્યફ નહિ સહન કરું, ક્ષમા નહિં ધરું, તે મને જ નવાં પાપકમ બંધાશે એમ વિચારે.
પ. અને જે હું સમ્યકુ સહન કરીશ તે મારા જ કમની નિજા થશે એમ વિચારે.
-િસ્થા. ૪૦૯] કેવલી આવેલા ઉપગ અને પરીષહને સમ્યક રીતે રહે છે તેનાં પાંચ કારણે છે –
૧. આનું તે ચિત્ત જ ઠેકાણે નથી તેથી મારા પર આક્રોશ કરે છે, ઈત્યાદિ વિચારે.
૨. આનું ચિત્ત જ ઉન્મત્ત છે તેથી આક્રોશ કરે છે ઇત્યાદિ વિચારે.
૩. આ પુરુષ યક્ષાવિષ્ટ છે તેથી આક્રોશ આદિ કરે છે એમ વિચારે
૪. મારા પૂર્વભવના કમને ઉદય છે જેથી કરીને આ માણસ મારા પર આક્રોશ કરે છે ઇત્યાદિ વિચારે.
૫. મને આવી રીતે સમ્યક્ પ્રકારે ઉપસગ અને પરીષહને સહન કરતે જોઈને બીજા શ્રમણ- નિગ્રંથે પણ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org