________________
૧૧૫
૧૩. સંવર ૩. વિમષથી–સાધુ વિષે સંશય હોય તો દેવ પરીક્ષા
ખાતર જે પીડા આપે તે. ૪. પૃથગ્વિમાત્રા –જેમાં હાસ્યાદિ અનેક કારણે
સાથે હોય. (૨) માનુષ ઉપસર્ગના ચાર પ્રકાર છે – ૧–૩. દિવ્ય પ્રમાણે. ૪. કુશીલપ્રતિસેવના – કુશલ એટલે અબ્રહ્મ – તેને
સેવન માટે આમંત્રણ – આ બ્રહ્મચારીને પીડાકર
થઈ પડે. (૩) તિર્યંચ સંબંધી ઉપસર્ગો ચાર છે – ૧. ભયથી – કેટલાક કૂતરાઓ વગેરે પ્રાણીઓ ભયથી
૨. ષથી - ચંડકૌશિક સાપ ભગવાન મહાવીરને
કરડ્યો તે ૩. આહારને કારણે - સિંહ, વાઘ, વગેરે આહાર
માટે મારી નાખે છે તે. ૪. સંતતિરક્ષા માટે – જેમ બિલાડી કે કૂતરી પિતાનાં
બચ્ચાંની રક્ષા માટે કરડે છે તે. (૪) સ્વયકૃત ઉપગના ચાર પ્રકાર છે – ૧. ચેળવાથી – જેમ કે આંખમાં કણું પડયું હોય તે
આંખને ચાળીને જે પરાણે પીડા ઊભી કરવી તે, ૨. પડવાથી, ૩. સ્તબ્ધતાથી – એક ઠેકાણે ઊભા રહેવાથી હાથ
પગમાં ખાલી ચડી જાય છે તેવું; ૪. આકુંચનથી – હાથપગ સંકેચીને બેઠા હોઈએ અને ખાલી ચડી જાય–તેવું
[–સ્થા૦ ૩૬૧]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org