________________
૧૧૪
સ્થાનાંગ-સમવાયાંગ : ૧ વચનને ત્યાગ અને સત્ય, હિતકર, અને પરિમિત વચનને સ્વીકાર અથવા પ્રસંગે મૌનાવલંબન);
૮. કાયમુખિ (અકુશલ પ્રવૃત્તિને ત્યાગ અને કુશલ પ્રવૃત્તિને સ્વીકાર)
[- સમય ૮.] ઈસમિતિ આદિ પાંચ સમિતિઓ છે.
[– સ્થા. ૪પ૭; –સમર ૫} ઈસમિતિ આદિ પાંચ સમિતિ અને મનગતિ આદિ ત્રણ ગુપ્તિ એ આઠ સમિતિ કહેવાય છે.'
[– સ્થા૦ ૬૦૩] મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ આ ત્રણ ગુપ્તિએ છે અને તે સંયત મનુષ્યને હેાય છે.
[– સ્થા૦ ૧૨૬; –સમ ૩] ૪. ઉપસર્ગ– પરીષહ
ઉપસર્ગ (વિજ્ઞ) ચાર છે – ૧. દિવ્ય, ૨. માનુષ; ૩. તિય સંબંધી, ૪. સ્વયકૃત. (૧) દિવ્ય ઉપસર્ગના ચાર પ્રકાર છે૧. હાસ્ય ખાતર – કોઈ માત્ર ગમ્મત ખાતર સાધુનો
પીડા દે તે. ૨. પ્રદ્વેષથી –જેમ સંગમે ભગવાન મહાવીરને પીડા દીધી.
૧. સમિતિમાં અસપ્રવૃત્તિનું રેકવું તો છે જ, પણ પ્રધાનપણે સમાં પ્રવૃત્તિ છે; અને ગુપ્તિમાં પ્રધાનપણે અસતની નિવૃતિ છે. જુઓ તત્વાર્થ ૯. ૪–૫.
૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૯.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org