________________
૧૩. સવાર ૨૦. પ્રણીત આહારનું વજન. (૫) ૨૧. શ્રોત્રેન્દ્રિય રાગોપતિ.૧
૨૨. ચક્ષુરિન્દ્રિય રાગપતિ. ૨૩. ધ્રાણેન્દ્રિય રાગપરતિ. ર૪. જિન્દ્રિય રાગપરતિ. ૨૫. સ્પશેન્દ્રિય રાગપરતિ.
[– સમ. ર૫] ૩. પ્રવચનમાતા અઠ પ્રવચનમાતા છે –
૧. ઈસમિતિ (કોઈ પણ જીવને કલેશ ન થાય તે રીતે સાવધાનતાથી ચાલવું તે);
૨. ભાષાસમિતિ (સત્ય, હિતકારી, અને પરિમિત તથા સંશયજનક ન બને તેવું બોલવું તે);
૩. એષણસમિતિ (જીવનયાત્રામાં આવશ્યક સાધન મેળવવામાં સાવધાનતાપૂર્વક પ્રવૃત્તિ);
૪. આદાન- ભાંડ - માત્ર નિક્ષેપણું - સમિતિ (પાત્રાદિ વસ્તુમાત્રને લેતાં-મૂકતાં સાવધાની);
૫. ઉચ્ચાર- પ્રશ્રવણ- ખેલ - જલ્લ - સિઘાણ - પારિષ્ઠાપનિકા સમિતિ (મળ, મૂત્ર, શ્લેષ્મ, શરીરને મેલ, નાકને મેલ વગેરે પરઠવવામાં સાવધાની);
૬. મને ગુપ્તિ (દુષ્ટ સંકલ્પને ત્યાગ અને પ્રશસ્ત સંકલપને સ્વીકાર);
૭. વચનગુપ્તિ (અસત્ય, અહિતકર, અને અપરિમિત
૧. તત્વાર્થમાં આ પાંચને બદલે આમ કહ્યું છે? – પાંચે ઈદ્ધિના મજ્ઞ વિષયમાં રાગ ન કરવો અને અમને જ્ઞમાં દ્વેષ ન કર.
૨. જિન શાસ્ત્ર કે આચારને આધાર – સારભૂત તત્વ. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૮.
સ્થા-૮
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org