________________
સ્થાનાં સમવાયાંગ: ૧ ૫. આદાન નિક્ષેપણ સમિતિ – પાત્રાદિ વસ્તુને લેવા કે મૂકવામાં અવલોકન અને પ્રમાજનથી યતના
રાખવી તે. (૨) ૬. અનુવાચિભાષણ – વિચારપૂર્વક બેલવું તે.
છે. ક્રોધવિવેક – ફોધપ્રત્યાખ્યાન. ૮. વિવેક. ૯. ભયવિવેક. ૧૦. હાસ્યવિવેક. (3) ૧૧. અવગ્રહાનુજ્ઞાપના – અવગ્રેડ એટલે નિવાસ
સ્થાન તેની આજ્ઞા લેવી તે. ૧૨. અવગ્રહસીમા પરિજ્ઞાન – નિવાસસ્થાનની સીમા જાણી લેવી તે. ૧૩. સ્વયં અવગ્રડનો સ્વીકાર – અર્થાત્ તેમાં રહેવું તે. ૧૪. સાધમિક પાસેથી અવગ્રહયાચન – કોઈ ભિક્ષુએ નિવાસસ્થાન માગ્યું હોય – તો તેની અનુમતિ લઈ તે સ્થાનમાં રહેવું તે.
૧૫. સાધારણ ભેજનને આચાયને બતાવીને ખાવું તે. (૪) ૧૬. સ્ત્રી, પશુ અથવા નપુંસક દ્વારા સેવેલ શયનાસનનું
વજન. ૧૭. સ્ત્રીકથા વજન. ૧૮. સ્ત્રીઓની મનોહર ઇંદ્રિયોના અવલોકનનું વજન. ૧૯. પૂવે ભેગવેલ રતિવિલાસનું મરણ ન કરવું.
૧. તસ્વાર્થભાષ્યમાં અનુવાચિ–અવગ્રહ-વાચન એમ પાઠ છે. ૨. દિગંબર મતભેદ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૬-છ.
૩. તત્ત્વાર્થમાં આને બદલે અભણ-અવગ્રહ-વાચન છે. અર્થાત સમયમર્યાદા પૂરી થયે નિવાસ–સ્થાન વારંવાર માગવું તે.
૪. તત્ત્વાર્થ માં માત્ર અનુજ્ઞાપિત – પાન – ભજન એ પાઠ છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org