________________
અનુસરણ કરવું નહિ.
૯. ઉપર પ્રમાણે.
૧૩. સુવર
૪૭. ઉપર પ્રમાણે.
૮. શબ્દ, રૂપ, ગન્ધ, રસ, સ્પર્શ અને પ્રશંસાનુ
૧૧૧.
૨. વ્રતની ભાવના
પ્રથમ અને અંતિમ તીર્થંકરના પાંચ યામની ૨૫ ભાવનાઓ છે
(૧) ૧. ઈય્યસમિતિ --~ સ્વપરને ક્લેશ ન થાય તે રીતે યતનાપૂર્વક ગમનાગમન કરવું તે કૌંસમિતિ. ર. મનાગુપ્તિ મનને અશુભધ્યાનમાંથી શુભ ધ્યાનમાં પ્રવૃત્ત કરવુ તે.
૩. વચનશુપ્તિ - સત્ય અને હિતકારી બાલવું તે. ૪. આલાકભાજનનેાજન — પાત્રમાં ભાજન જોઈને કરવું તે.
[ -સમ॰ ૯
૧. પ્રાણાતિપાત વિરમણાદિ પાંચ તે છે. તેમના સંરક્ષણ માટે જેને અભ્યાસ આવશ્યક છે, તે ભાવનાએ કહેવાય છે. આ ભાવનાથી વ્રતા દૃઢ બને છે. પ્રથમ અને અતિમ સિવાયના વચલા ર૭ તીથ"કાના સમયમાં ચામ પાંચ નહીં પણ ચાર હોય છે. અર્થાત્ પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદવિરમણ, અત્તાદાનવિરમણ; અને પરિગ્રહવિરમ; આ માટે જુઓ ઉત્તરાધ્યયન : કેશીગૌતમ સવાદ. અ. ૨૩. ૧૨, ભાવનાએ માટે તુ તત્ત્વા૦ ૭,૩; અને પ્રદ્મવ્યાકરણ ૬.૧૦,
*
૨. અહિંસાવ્રતની ભાવનામાં ઉમાસ્વાતિ ભાષ્યમાં આને નથી ગણતા પણ એષણાસમિતિને ગણે છે. સર્વાર્થસિદ્ધિને મૂળસૂત્રપાઠ સમવાયાંગસૂત્રને અનુસરે છે, તે નેોંધપાત્ર છે. પ્રશ્નવ્યાકરણમાં એષણાસમિતિને પણ અહિ’સાની ભાવના તરીકે ગણાવી છે.
૩. તત્ત્વાર્થીમાં આલેાકિત પાનભેાજન' એવા પાડે છે, અને પ્રસિદ્ધ પણ એ જ છે.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org