________________
૧૧૦
સ્થાનાં સમવાયાંગ ૧ સત્ય દશ પ્રકારનું છે –
૧. જનપદસત્ય; ૨. સમ્મસત્ય ૩. સ્થાપના સત્ય; ૪. નામ સત્ય, ૫. રૂપસત્ય. ૬. પ્રતીત્યસત્ય છે. વ્યવહારસત્ય; ૮. ભાવસત્ય; લ ગસત્ય; ૧૦. ઉપમા સત્ય;
-સ્થા ૭૪૧] સત્ય વચનના અતિશય રૂ૫ છે.
[– સમ છે
બ્રહ્મચર્યગુપ્તિ નવ છે –
૧. વિવિક્ત શયનાસન વાપરવાં અને સ્ત્રી, પશુ અને પડકના સંસગવાળાં શયનાસન વાપરવાં નહિ.
૨. સ્ત્રીકથા કરવી નહિ, ૩. સ્ત્રી જ્યાં રહેતી હોય ત્યાં રહેવું નહિ.
૪. સ્ત્રીની મનોહર ઇન્દ્રિયોનું દર્શન તથા ધ્યાન કરવું નહિ.
૫. પ્રણીત રસવાળું ભજન કરવું નહિ. દ. આહારપાણું વધારે પડતાં લેવાં નહિ. ૭. પૂર્વકાળમાં સેવેલ મથુનનું સ્મરણ કરવું નહિ. ૮. શબ્દ, રૂપ, અને પ્રશંસાનું અનુસરણ કરવું નડુિ. ૯ શાતા અને સુખમાં આસક્તિ રાખવી નડિ.
–સ્થા ૬૬૩ ] બ્રહ્મચર્યની ગુપ્તિ નવ છે – ૧-૨. ઉપરપ્રમાણે. ૩. સ્ત્રીગણ સાથે રહેવું નહિ. ૧. આના વિવરણ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૪. ૨. વિવરણ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૫.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org