________________
૧૦૯
સ્થાનાંગ-સમવાયાંગ : ૧
૧૬. રત્યરતિત્યાગ એક છે. ૧૭. માયા મૃષાત્યાગ એક છે. ૧૮. મિથ્યાદર્શનવિવેક એક છે.
પાંચ મહાવ્રત છે
(૧) સવ પ્રાણાતિપાતથી વિરમણુ; (૨) સવ મૃષાવાદથી વિરમણુ; (૩) સવ" અદત્તાદાનથી વિરમણ; (૪) સવ મૈથુનથી વિરમણુ; (પ) સત્ર પરિગ્રડથી વિરમણુ.
[-સ્થા॰ ૩૮૯,- સમુ૦૫]
[ - સ્થા॰ ૪૮ }
સામાયિકર એ પ્રકારનું છે-(૧) અગાર સામાયિક; (ર) અણુગાર સામાયિક.
[સ્થા ૮૪
અણુવ્રત પાંચ છે
(૧) સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ; (ર) સ્થૂલ મૃષાવાદવિરમણુ; (૩) સ્થૂલ અદત્તાદાનવિરમણુ; (૪) સ્વદાર સñાષ; (૫) ઇચ્છા પરિમાણુ,
[-સ્થા॰ ૩૮૯ ]
―――
૧. પાંચ મહાવ્રતના વિવરણ માટે જીએ પ્રશ્નવ્યાકરણ ૬-૧૦; દશવૈકાલિક – -અ૦૪, અને તત્ત્વાર્થાં અ॰ ૭. ભગવતીમાં પ્રત્યાખ્યાનની
સમજમાં પાંચ મહાવ્રતાના ઉલ્લેખ છે.-શ૦ ૭, ઉ૦ ૨, પૃ. ૧૩૫.
ર, જેનાથી સમત્વની પ્રાપ્તિ થાય, તે સામાયિક. આ વ્રતમાં સાધુને સ` સાવદ્ય (દોષિત) વ્યાપારને જીવનપર્યંત અને ગૃહસ્થને નક્કી કરેલ. કાલ સુધી ત્યાગ કરવાના હોય છે. વધુ માટે જીએ પ્રકરણને અંતે ન. ર.
ટિ
૩. ખૌમતની સરખામણી માટે જુએ પ્રકરણને અંતે ટિપ્પણ ન: ૩.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org