________________
૧૩. સંવર
૧૦૭ ધ્રાણેન્દ્રિય સંવર; (૪) રસનેન્દ્રિય સંવર, (૫) સ્પશનેન્દ્રિય સંવર.
- સ્થા૦ ૪૨૭] સુંવર આઠ છે–
(૧-૫) ઉપર પ્રમાણે (૬) મનઃસંવર; (૭) વચનસંવર; (૮) કાયસંવર.
[-સ્થા પ૯૮]
૧. વ્રત – વિરતિ
૧. પ્રાણાતિપાત વિરમણ એક છે. ૨. મૃષાવિરમણ એક છે. ૩. અદત્તાદાનવિરમણ એક છે. જ. અબ્રહ્મવિરમણ એક છે. ૫. પરિગ્રહવિરમણ એક છે. ૬. ક્રોધવિવેક એક છે. ૭. માનવિવેક એક છે. ૮. માયાવિવેક એક છે. ૯. ભવિવેક એક છે. ૧૦. પ્રેમત્યાગ એક છે. ૧૧. ષવિવેક એક છે. ૧ર. કલહવિવેક એક છે. ૧૩. અભ્યાખ્યાનવિવેક એક છે. ૧૪. પિશ વિવેક એક છે. ૧૫. પરંપરિવાદવિવેક એક છે.
૧. અહિ અઢાર પાષસ્થાનથી વિરતિ ગણાવેલી છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org