________________
સ્થાનાંગન્સમવાયાંગ : ૧
(૧૪) યાગી કેવલી ઃ એ અવસ્થા જ્યારે સ યેાગેને પણ નિરોધ થઈ જાય છે અને આત્મા અધાતી કના પણ નાશ કરવા તત્પર થઈ જાય છે તે અયેાગી કેવલી ગુણસ્થાન કહેવાય છે. સસારી આત્માનું આ અંતિમ ગુણસ્થાન છે. આને વટાવી જીવ સિદ્ધ થાય છે.
૧૦૬
૧૩
સવર
સવ૧ એક છે.
અક્રિયા એક છે, અદડ એક છે.
સ્થા॰ ૧૪, – સમ॰૧]
[ -સમ॰૧ ]
સવરદ્વાર'પાંચ છે.
(૧) સમ્યક્ત્વ; (૨) વિરતિ; (૩) અપ્રમત્તતા; (૪) અકષાય, (૫) અયેાગતા.
[ –સમ॰ ૫]
સવર પાંચ છે—
(૧) શ્રોત્રેન્દ્રિયસ વર; (ર) ચક્ષુરિન્દ્રિય સંવર; (૩)
૧. આસ્રવ નિરાધ તે સવર. ભગવતીમાં આત્મા જ સવર છે એમ કહ્યું છે. -શ. ૧, ૩. ૯.
સવરના પછ ભેદ છે :- ૫ સમિતિ, ૩ ગુપ્તિ, ૨૨ પરીષહ, ૧૦ અતિધમ, ૧૨ ભાવના, અને ચારિત્ર. (જીએ તા. ૨૦ ૯ તથા નવતત્ત્વ ગા૦ ૨૩) છતાં સામાન્યપણે અહીં સવરને ૧ કહ્યો છે.
પ્રશ્નવ્યાકરણ (૬–૧૦)માં પાંચ ત્રતાને સવર તરીકે ગણાવ્યાં છે. સ્વર વિષે બૌદ્ધ માન્યતા માટે જીએ પ્રકરણને અંતે પણ ન, ૧. ૨. પાંચ આસવદ્વારથી વિપરીત પાંચ સવરદ્વાર છે.
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org