________________
૧૨. કર્મ ૨. અલ્પબદ્ધત્વ વિષે
જે માત્ર વેદનીય બાંધતો હોય તેવો ઉપશાંતહી છવ અલ્પાબંધી કહેવાય; છ કર્મ બાંધનાર સૂમસાંપરાથી જીવ હોય તે બહુબંધી કહેવાય – તેમ સાત તથા આઠ બાંધનાર બહુતર અને બહુતમ બંધી કહેવાય. આ પ્રતિબંધની અપેક્ષાએ અલ્પબહુત્વને વિચાર છે. સ્થિતિની અપેક્ષાએ તે જ પ્રમાણે અલ્પબદુત્વને વિચાર જેમકે – સંયત પુરુષને સ્થિતિબંધ સૌથી છેડો પડે અને એનેંદ્રિય બાદરપર્યાપ્ત છોને તેથી અસંખ્ય ગણે જઘન્ય સ્થિતિબંધ પડે – આમ સ્થિતિની અપેક્ષાએ અલ્પબહુવને વિચાર કરવો તે. આ જ પ્રમાણે અનુભાવ વિષે સમજવું. જેમ કે કેઈ કમને અનતગુણ વૃદ્ધિસ્થાનયુક્ત રસ સૌથી છેડે હેય, તે તેનાથી પાછા અસંખ્યાતગુણ વૃદ્ધિસ્થાનયુક્ત રસ બહુ ગણાય. આમ વધતા જવું. પ્રદેશની અપેક્ષાએ અલ્પબદુત્વને વિચાર જેમકે -- એક સમયપ્રબદ્ધ કર્મપુગલોમાંથી સૌથી શેડાં પગલો આયુકમને ભાગે જાય છે, પણ તેથી કાંઈક વધારે પુદ્ગલ નામ અને ગેત્રને સરખે ભાગે જાય છે, આવો વિચાર તે.
૩. અનુબંધ અને વિપાક–
આને લગતી નીચેની બૌદ્ધ માન્યતા સરખાવવા જેવી છે – ૧. કોઈ કમ એવું છે જે કૃષ્ણ હેય અને કૃષ્ણવિપાકી હેય. ૨. કઈ કમ એવું છે જે શુક્લ હેય અને શુક્લવિપાકી હેય.
૩. કઈ કમ એવું હોય છે જે કૃષણશુક્લમિત્ર હોય છે અને તેવા જ વિપાકવાળું હોય છે.
૪. કઈ એવું હોય છે જે અકૃષ્ણશુકલ હોય છે અને અકૃષ્ણશુકલવિપાકી હોય છે.
જે સાવદ્ય કર્મ કરે છે અને પછી નરકમાં જઈ તદનુલ વેદના ભગવે છે, તે પ્રથમ પ્રકારનું કામ છે. જે અનવદ્ય કામ કરે છે તે દેવલોકમાં જઈ અનવદ્યવિપાક પામે છે - તે બીજા પ્રકારનું કમ છે. મિશ્ર કર્મવાળા છો તદનુલ સુખદુઃખને મનુષ્યભવમાં અને હલકા દેવલોકમાં ભગવે છે. અને પ્રથમનાં ત્રણે કમને વિદારવાની ચેતના તે ચોથા પ્રકારનું કર્મ છે; તે કર્મનો ક્ષયને કરે છે. – અંગુત્તર૦ ૪,૨૩૨, ૨૩૩ ઇત્યાદિ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org