________________
ર.
સ્થાનાંગ-સમવાયાંગઃ ૧ - ૯ અનિવૃત્તિ બાદર, ૧૦. સૂમસપરાય ઉપશામક
અથવા ક્ષેપક, ૧૧. ઉપશાંત ; ૧૨. ક્ષીણમે; ૧૩. સગી કેવલી, ૧૪. અગીકવલી.
[–સમય ૧૪ ] ક્ષીણમેડ અને ત્રણ કમશ યુગપદુ ક્ષય પામે —– ૧. જ્ઞાનાવરણીય; ૨. દશનાવરણીય, ૩. અન્તરાય.
[સ્થા૦ ૨૨૬] હું પ્રથમ સમયના જિનને ચાર કર્મ ક્ષીણ હાય – ૧. જ્ઞાનાવરણીય; ૨. દશનાવરણીય; ૩. મેહનીય; ૪. અન્તરાય.
$ જેને જ્ઞાનદશન ઉત્પન્ન થયું છે તેવા અડત્ જિન, કેવળી ચાર કર્મો વેદે –
૧. વેદનીય; ૨. આયુ; ૩. નામ; ; ગોત્ર.
૬ પ્રથમ સમયના સિદ્ધના ચાર કર્યા છે યુગપદ્ ક્ષય પામે છે – * ૧. વેદનીય; ૨. આયુ, ૩, નામ; ૪. ગોત્ર.
[-સ્થા૦ ૨૬૮]
ટિપણે ૧. કર્મ વિષે બાંદ્ધ માન્યતા –
અંગુત્તરમાં કહ્યું છે કે ચેતના એ જ કામ છે. અને ચેતનાથી – મન, વચન, અને કાયાથી કામ કરે છે. સ્પર્શ (ઈદ્રિય-વિષય-સંનિકર્ષ) એ કર્મનું કારણ છે. કેઈ કમ નરકમાં, કઈ સ્વર્ગમાં કોઈ તિર્યંચમાં, તે કઈ કર્મ મનુષ્યમાં જન્મી જોગવવું પડે છે. કોઈ કર્મનું ફળ આ જ ભવમાં મળે છે, તો કેઈ કમનું ફળ પરભવમાં પણ મળે છે. સ્પર્શનિધિથી કર્મનિરોધ થાય છે. આર્યઅષ્ટાંગિક માગ એ કમનિરોધનો માર્ગ છે.
[–અંગુ. ૬. ૬૩]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org