________________
૧૨. કમ એ વિષે વારંવાર અમારી સાથે વિવાદ કરે છે. “કરેલાં કમ જોગવવાં પડે છે – આ વિષે તેમને પ્રશ્ન નથી. “કરેલાં કમ હોય છતાં ભોગવવાં ન પણ પડે” – આ વિષે પણ તેમને પ્રશ્ન નથી. ‘નહિં કરેલાં કમ નથી જોગવવાં પડતાં – આમાં પણ તેમને વિવાદ નથી. પરંતુ તેઓ કહે છે કે“નહિં કરેલાં પણ કમ ભેગવવા પડે છે – જીવે દુઃખદાયક કમ ન કર્યું હોય અને ન કરતા હોય છતાં દુઃખ તો ભોગવવું પડે છે. તેઓ કહે છે કે, આ વાતને તમે નિગ્રન્થ શા માટે નથી માનતા?”
ભગવાન બોલ્યા – “હે શ્રમણ નિગ્રન્થ! જેઓ આમ કહે છે તેઓ મિથ્યા કહે છે. મારી પ્રરૂપણ તે આવી છે–દુઃખદાયક કમ જે જીએ કર્યું હોય કે કરતા હોય, તે જીવોને જ દુઃખની વેદના થાય છે, બીજાને નહિ.”
[-સ્થા૦ ૧૬૭] ૭ કર્મક્ષય કમવિશુદ્ધિમાગણની અપેક્ષાથી જીવનાં ૧૪ સ્થાને
૧. મિથ્યાષ્ટિ; ૨. સાસ્વાદન સમ્યગદૃષ્ટિ; ૩. સમ્યમિથ્યાષ્ટિ, ૪. અવિરત સમ્યગ્દષ્ટિ, ૫. વિરતાવિરત, દ. પ્રમત્તસયત; ૭. અપ્રમત્ત સંયત; ૮. નિવૃત્તિ બાદર;
કે, સંતાનને નિરન્વય નાશ થવાથી ઉત્તરકાલમાં સંતાનમાં જે દુઃખ ઉત્પન્ન થાય છે, તે પૂર્વનું ફળ જ છે એમ નહીં કહી શકાય. જુઓ પ્રકરણને અતે ટિપ્પણ નં. ૮ પણ.
૧. આ ચૌદ ગુણસ્થાનોની વિસ્તૃત સમજૂતી માટે જુઓ પ્રકરણને અને ટિપ્પણ નં. ૯.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org