________________
૮૦
સ્થાનાંગસમવાયાંગ: ૧ જે દેવે ઊવિકલ્પમાં વિમાનમાં ઉત્પન્ન થાય છે, જે ચારે પપન્ન (ગતિવાળાં વિમાનમાં ઉત્પન્ન થયેલા) છે, જે ચારસ્થિતિક (સ્થિર વિનાનમાં ઉત્પન્ન થયેલા) છે અને જે ગતિરતિક છે, તે દેવે જે હંમેશાં પાપકમ બાંધે છે, તેને કેઈ તે ત્યાં જ ભેગવે છે અને કોઈ અન્યત્ર ભેગવે છે.
(૧) નારક જે હમેશાં પાપકર્મ બાંધે છે તેમને પણ કેઈને ત્યાં ભોગવવું પડે છે અને કોઈને અન્યત્ર ભેગવવું પડે છે.
(૨-૧૧) ભવનપતિમાં પણ તે જ પ્રમાણે.
(૧ર-૧૯) સ્થાવરકાય તથા કીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયને પણ તે જ પ્રમાણે.
(૨૦) તિય-ચપંચેન્દ્રિયને પણ તે જ પ્રમાણે.
(૨૧) મનુષ્ય તો કઈ અહીં જ ભોગવે છે અને બીજા કેઈ અન્યત્ર ભગવે છે.
(૨૨૪) વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક નરક જેમ.
[-સ્થા ૭૭] હે ભદન્ત અન્યતીથિકોર કયાં કમ ભેગવવાં પડે છે
૧. મનુષ્ય સિવાયના દંડકામાં ત્યાં જ અને અન્યત્ર” એમ છે. જ્યારે સૂત્રકાર પિતે મનુષ્ય હોવાથી પ્રગમાં પ્રત્યક્ષતા લાવવા ખાતર કહ્યું કે, “અહીં જ અને અન્યત્ર . વળી અહીં બધા દંડકમાં, પોતાના વર્તમાનભવમાં” અને “પરભવમાં ભેગવે છે – એમ બે વિકલ્પ લીધા છે. પણ ખરી રીતે વિકલ્પો ચાર છે –- ૧. તે જ ભવમાં, ર. અન્ય ભવમાં, ૩. બંને ભવમાં અને ૪. ક્યાંય નહીં. કારણ કે કેટલાંક કમને વિપાકોદય થ નથી. અહીં અંતિમ બે વિકલ્પ વિસ્થાનાધિકાર હોવાથી સૂત્રકારે ગણાવ્યા નથી, એમ ગણવું જોઈએ.
૨. તાપસે કે વિર્ભાગજ્ઞાનીઓ અન્યતીથિંક શબ્દથી લેવા એમ ટીકાકાર જણાવે છે. પણ બૌદ્ધને આ મત હોય તેમ જણાય છે. કારણ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org