________________
૧૨. કર્મ ભવ્ય જીવોમાંથી કેટલાકને મોહનીય કામની ર૮ ઉત્તરપ્રકૃતિએ સત્તામાં હોય છે –
૧. સમ્યકત્વ વેદનીય, ૨. મિથ્યાત્વ વેદનીય; ૩. સમ્યકૃમિથ્યાત્વ વેદનીય; ૪–૧૯. સોળ કપાવ; ૨૦-૨૮. નવ નેકષાય.
[–સમર ૨૮ છે. જેણે મેહનયની સાત પ્રકૃતિને તે ક્ષય કરી નાખ્યા હોય તેવા નિવૃત્તિબાદરસ્થાનવતી જીવને મેહનીયની ૨૧ ઉત્તરપ્રકૃતિએ સત્તામાં હોય છે.
૧. અપ્રત્યાખ્યાન કષાય કોઇ; ૨. અપ્રત્યાખ્યાન કષાય માન; ૩. અપ્રત્યાખ્યાન કષાય માયા; ૪. અપ્રત્યા
ખ્યાન કષાય લાભ; પ-૮, પ્રત્યાખ્યાનાવરણ કષાય. ક્રોધ, માન, માયા અને લાભ; -૧૨, સંજવલન કષાય કોધ, માન, માયા અને લોભ; ૧૩–૨૧, નવ નેકષાય.
[–સમ૦ ૨૧] છબસ્થવીતરાગર મેહનીય વિનાની સાત કમપ્રકૃતિઓને
૧. જ્ઞાનાવરણુ, ૨. દશનાવરણ; ૩. વેદનીય; ૪. આયુ, પ. નામ; દ. ગોત્ર; ૭. અન્તરાય.
[ –સ્થા. પ૬૬]
છે. તે સમ્યકત્વના વદન વખતે જે મિથ્યાત્વ મોહનીયનાં પુદ્ગલ ઉદયમાં આવ્યાં હોય તેમને ક્ષય અને અનુદીર્ણને ઉપશમ હેાય છે. જુઓ ચતુર્થ કર્મગ્રંથ, ગા૧૩,
૧. જે ભળે મિથ્યામોહનીયના ત્રિપુંજ કર્યા હોય અને તેમાંથી એકેયનું ઉવલન ન કર્યું હોય, તેની અપેક્ષાએ આ સમજવું.
૨ ઉપશાંત મેહગુણસ્થાનવતી અથવા ક્ષીણમેહગુણસ્થાનવતી જીવ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org