________________
સ્થાનાંગ-સમવાયાંગ: ૧
પ. કમને અનુભવ હું સતાવેદનીય કમને અનુભાવ સાત પ્રકાર છે – ૧. મનેઝ શબ્દ; ૨. મનેઝ રૂપ;૩. મનેણ રસ, ૪. મનેશ ગધ; ૫. મનોજ્ઞ સ્પર્શ, ૬. મનઃશુભતા ૭. વચ:શભતા. ' હું અસતાવેદનીય કમનો અનુભાવ સાત પ્રકારનો છે – ૧-૭. અમનેઝ શબ્દથી વચનદુઃખતા સુધી. $ હાસ્યપત્તિનાં ચાર કારણ છેઃ ૧. દેખવાથી; ૨. બાલવાથી; ૩. સાંભળવાથી ૪. યાદ કરવાથી.
[ –સ્થા. ર૬૯} ૬. કર્મસત્તા અને વેદન અભવ્ય જીવને મોહનીય કમની ૨૬ પ્રકૃતિઓ સત્તામાં હોય છે.
૧. મિથ્યાત્વ મેહનીયર, ૨-૧૭. સોળ કષાય; ૧૮-૨૬. નવનેકષાય.
[–સમ. ર૬ વેદક સમ્યકત્વના બંધથી વિરત થયેલા જીવને મોહનીય કમની ૨૭ ઉત્તરપ્રકૃતિમાં સત્તામાં હોય છે.
[--સમ. ર૭ }
૧. ગુણસ્થાનાશ્રયી કમસત્તા માટે જુઓ દ્વિતીય કર્મગ્રંથ, ગાત્ર ૨૫૩૪, અને કર્મોદય-વેદન માટે ગા૧૩–૨૩.
૨. મેહનીયનાં સત્તાસ્થાને માટે જાઓ છો કર્મગ્રંથ, ગા. ૧૨-૩.
૩. અભવ્ય જીવ મિથ્યાત્વ મેહનીચના ત્રણ પુંજ નથી કરતો તેથી તેને દર્શનમોહનીચની માત્ર એક જ મિથ્યાત્વમેહનીય હોય છે.
૪. ક્ષાપશામિક સભ્યત્વને વેદકસભ્યત્વ કહેવાય છે. તેમાં સમ્યકત્વ મેહનીયના પુગલનું વેદના હોવાથી તે વેદક સમ્યકત્વ કહેવાય
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org