________________
મેરુસુંદરમણિકૃત પડાવશ્યક બાલાવબોધ
પૃથવી કાયાદિક ઊપરિ મૂકઈ ૧ સચિત્ત ફૂલ ફૂલેં ઠાંઈક. ૨. આપણ અસનાદિક અણદેવાની બુદ્ધિઈ. પારકઉં કહઈ. અથવા દેવાની બુદ્ધિધઈ પારકી વસ્તુ આપણી કહી દિઈ. ૩. બીજી કોઈ દાન દેતઉ. દેખી ચીંતવાઈ. એ હીયા હંતિ કિહ્યું હું હીન છું. ઇમં મચ્છરિ દાન દિઈ ૪. કાલ કહીઈ વિહરપાની વેલા ઢાલી મહાતમા નઈ જાણઈ. દિવડાં સાધુ આવિયઈ નહી. અનઈ માહરઉ નેમ પણિ ભાજિસ્થઈં નહી. ઈસી બુદ્ધિ ૫. એ ચઉથઇ શિષ્યવૃતિ પાંચે અતીચારે, જે પાપ લાગઉં. તે નિંદઉં. તેણી ૩૨.
હિવે રાગદ્વેષાદિકારણો જે દાન દીઘઉં. તે પડિકમિવા ભણી દુહિએ રાગિ કરી છે. તપિ કરી પીડિત કે સાધુ તથા અસંયત જે આપણઈ બંદિ સ્વેચ્છાઈ ચાલઈ. તેહનઈ વિષઈ ગઈ અનુકંપા ભગવતિ કીધી. રાગેણ વરાગ પુત્રાદિકનઈ સ્નેહિ કરી તથા દોસણ વ દ્રષિ કરી સાધુનિંદાપૂર્વક. વાશેદઈ તુ ચરક પરિવ્રાજક અથવા પાસત્કાદિક અનાસ્તીક દુ:ખિત અસંયત ષડવિધ જીવ નિકાયના બધા અસાધુ તેહનઈ વિષઈ અનુકંપા લગી. અનાદિ દાનની ભક્તિ કીધી. રાગણ માહરલે એ મિત્ર અથ એક નગરના સંબંધી ભણી. અથ નિમત્ત. ઊષધાદિકના કામ. એ સંઘાતિ. દોસણવ એક લિંગી જિનધર્મના દેખી ઈસિઈ મચ્છરિ કરી. અથ રાજાનઈ એ માનીશું છઈ તેભણી બીહતાં જ કાઈ દાન દેતાં કર્મ બાંધિઉં. તે ગહઉં |૩૩ સાહૂર્.
હિવે સાધુ મહાત્માનઈ હૂંતઈ જોગિ સંવિભાગ ન કરાવિ8. પણિ તે સાધુ કહેવા છઈ તપ બારે ભેદે ચરણસત્તરી તેહેં ગુણે સહિત છઈ. સંતે છત્તી વસ્તુ પ્રાસુક દાન થકઈં સાધુનઈ સંવિભાગ ન કરાવિ. તે નિંદઉં. ગરહઉં ||૩૨ા. સંલેખનાના પંચિ અતીચાર કહીશું. ઈહ લોએ પ૨૦ અણસણ લીધઈ એવી આસંસાન ન કરવી. ધર્મનઈ પ્રભાવિ આવતઈ ભવિ માણસપણઉં દેવપણઉં લહિ જિઉં મનુષ્ય નઈ મનુષ્યભવની વાંછા ઈહલોકસંસા કહીઈ ૧. જેહૂ ધર્મનઈં પ્રમાણિ ઈંદ્રની પદવી લહિયું અને પરલોકાસુસા ૨. અણસણ-ધઈ ઘણા ઉશ્વ દેખી જાણઈ ઘઉં જીવઉં તુ ભલઉ એ જીવિતા સાંસા પ્રયોગ ૩. અણસણ લીંધઈ. પૂજા અણદેખતઉ અથ રોગિ પીડિઉ જાણઈ. જુ વહિલા મરીશું. એ મરણાશંસા પ્રયોગ ૪ ચકારઈ તુ શબ્દરૂપ રસાદિક કામભોગ રાજ્યાદિકની વાંછ કરઈ. એકા ભોગાશંસા. પ્રયોગ ૫. એ પાંચઈ સંલેખનાના અતીચાર મુઝનઈ મરણાંતિ ઈંમ હુજયો //૬૩ી.
' હિવે મન વચન કાયનઈ કાઈયસ્સા) બધ બંધાગિક લાગઈ. તે કહાઈ કાણ કાઈયસ્સા) બધ બંધાદિક કાંઈ કરી કીધઉ. વ. એ ચોર પરદારગામી ઈસિલ વચર્તિ કરી ૨. સમકિત્વનઈ વિષઈ શંકાદિકે જે પાપ લાગી તે મનિં કરી ઈમ જે પાપ અતીચાર લાગા ઈત્યાદિ ચીતવતી સઘલાઈ વ્રતના અતીચાર પડિકમઉં ફેડિ6. H૩૪ો વિશેષિ કરી એહ જિ વાત કહઈ. વંદણવય વંદણ વાંદણઉં. બિહું
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org