________________
૬૮
મેરુસુંદર ગણિરચિત પડાવશ્યક બાલાવબોધ
ભેદે દેવ વાંદણક ગુરૂ વાંદણઉં વય બાવ્રત પ્રાણાતિપાત વિરમણાદિક શિક્ષા બિહું પ્રકારે ગ્રહણ શિક્ષા અનઈ આસેવના શિક્ષા તિહાં ગ્રહણા શિષ્યા કેહી. જે શ્રાવક નવકાર થકી આરંભી સાસાયકાદિ સૂત્ર અર્થ ગ્રહ છે. તે ગ્રહણાશિક્ષા નવકારેણ વિલોણો ઈત્યાદિ દિન કૃત્યનું સ્મરણ તે આસેવના શિષ્યા મારવેસુ. ગારવ ત્રિણિ. રિદ્ધિગારવ ૧૨ સગારવ ૨. સાતાગારવ ૩. દ્વિગારવ તે કહીશું. જે આપણી ઘન ઘણઉ પરિવાર દેખી મનિ ગર્વ અણઈ. એહનઈ કરિવઈ જીવદશાર્ણભદ્રરાજની પરશું રહઈ હસીઈ I૧રા સગારવ જે સર સમીઠી અન્ન પાણીની વાંછા કરશું. એ ઊપરિ મધુરા મંગૂની દૃષ્ટાંત ૨ સાતાગારવ જે કોમલવસ્ત્ર ઉપાશ્રય શિષ્યા મોહ લગી મૂકી ન સકઈ, તે ઉપરિ શિશિરા જાની ઉદાહરણ જાણિવઉં. એ ગારવાદિકનઈ વિષઈ જે અતીચાર લાગા. તથા સત્રાં કસાય દંડસુ સંજ્ઞા એકિંદ્રિયાદિક સર્વ જીવનઈ
થ્યારિ સંજ્ઞા છઈ. આહાર સંજ્ઞા ૧. ભયસંજ્ઞા ૨. મિથુનસંજ્ઞા – પરિગ્રહસંજ્ઞા ૪. કસાય ક્રોધ માનમાયા લોભ તે એક એકના ઓરિ ભેદ સંજલનઉ ૧. પ્રત્યાખ્યાની ૨. અપ્રત્યાખ્યાનીઉ ૩ અનંતાનબંધીઉ ઈંમ ૧૬ થાઈ દડેસું મિથ્યાત્વદંડ ૧. માયાદંડ ૨. નિયાણા કરિવાઉ દંડ ૩. ગુત્તીસુય મનોગુપ્તિ વચનગુપ્તિ કાયગુપ્તિ ૩ સમઈસુયા. ઈર્યાસુમતિ ૧. ભાષા ૨. એષણા ૩. આદાનનિક્ષેપ ૪. પારિષ્ટાપનિકા ૫. ચકાઈ તુ બીજા સઘલાઈ ધર્મવિષઈ પડિક્ક0 ઇમ જકો અતીચાર લાગઉં. તે સર્વ નિંદઉં રૂપા હિવે સમ્યક્તનું મહાત્મ્ય કહઈ સમ્મદ્ધિ, સમ્યગૂ દષ્ટિ જીવજુ કિમઈ. દાલિદ્ર ક્ષેત્રના આરંભાદિક માપ કાંઈક સમાચરઇ અપ્પો. તુહી તેહનઈ અલ્પ થોડલે બંધ હુઈ. સ્વાભણી જેણ ન૦ જિણિ કારણિ નિટોલનિંદ્ર સપણઈ. ન કરઈ, જુ કરઈ તિહી મનિ ઈંમ ચીતવઈ. એ ગૃહસ્થાવાસ. પાપનઉં મૂલ તે ભણી સંકેત કરઈ. તિણિ કરાઈ પાપ થોડઉ લાગઈ. ૩૬. જિમ થોડઉ ઈ વિષ મારઈં. તિમ થોડG ઈ પાપ દુકખદાયક હુઈ તે પિહુસપ્પડિO દોહિલિ મ લગી આરંભ કરતાં જે અલ્પ પાપ લાગઉં. તે પાપ સપડિ) તે પડિકમણાનઈ કરવઈ કરી સમ્પરિ આજંપશ્ચાતાપનઈ ૪૨ વઈસકિ. ઉત્તરગુણ ત ગુરૂદત્ત પ્રાયશ્ચિતનઉં સમાચરિવઉં. તે ઉત્તરગુણ કહી. તણંઈ કરી તે પાપ ક્ષિપ્રશીધ્ર શ્રાવક ઉપસમાવઈ. કહિની પરિઈ વાહિબૂ૦ જિમ સુશિક્ષિત ગાઢઉ ડીહઉ વૈદ્ય સાધ્યરોગનઈ ઉપશમાવઈ ૩૭. વલી દૃષ્ટાંત કહઈ જહાવિસ કુક0 જિમ વિષડીલ માહિ ગયઉં મંત્રમૂલીના જાણિ વિદ્યાઈ કરી હણઈ. મસાડઈ. તો તંતિવાર પછી નિર્વિષ હઈ. યદ્યપિ તે મંત્રના ઘણી મંત્રાલરનઉ અર્થ નહી જાણતાં પણિ મંત્રના અક્ષરનઈ પ્રમાણિ ગુણ ઊપજાવઈ તિમ પડિકમણાના અક્ષર ઊચરતાં પાપ જાઈ. ૩૮ હિવે દૃષ્ટીત મેલીઈ છઈ. એવું અદ્ધવિહO ઈમ અષ્ટ વિધ કર્મરાગ દ્વેષ લગી જે પાપ ઊપાર્જિત ઊં છઈ તે પાપ જિમ ગુરૂ આગલિ આલોંઈ જિમ જિમ નિંદઈ ખિપ્પ તિમ તિમ શિક શીધ્ર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org