SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ દેસાવકશિક ઊચરી તેહના પાંચ અતીચાર આણવણે પેસવણે બોલી ભૂમિકા બાહરિ થકઉં. જે અણાવઈ આપ કલ્પેલિ તે આવણવર્ણ ૧. અનેરા પાહઈ ઘર બાહરિ મોકલશું. તે પેરાવણે ૨. કાડ ઊપનઈ ઘર માહિ થકઉ બાહિઈલાપુરૂષનઈ ખઉં કાર૯. સાદ કરઈ. તેસ દે જાણિવઉં. ૩. ઊંચી ભૂમિકાઈ ચડી આપણઉં રૂપ દેખાડઈ. તે રૂવં જાણિવઉ. ૪, બોલી ભૂમિકા બાહરિ પાષાણાદિક નાંખીનઈ આપણઉ કાજ સંભારઈ. તે પુગ્યલક્ષો ચવ. ૫. દેસાવ બીએસિ. દેસાવકાશિક0 બીજઈ શિષ્યાવૃતિ જે પાપ લાગું તે પડિકમઉં નિંદઉં રેરા - હિવે ઈગ્યારમવું પોષધવ્રત કહી છે. ધર્મની પુષ્ટિ ધરાઈ તે ભણી પાષધ કહીઈ. તે પોસહ ચિહું ભેદે. આહાર પોસહ ૧. સરીર સક્કાર પોસહ ૨. બ્રહ્મચર્મ પોસહ ૩ અવ્યા-પોસહ ૪. એકેક ભેદ બિહું ૨. પ્રકારે દેશત અનઈ સર્વત તિહાં આહાર પોસહ જુ ત્રિવિહા રે ઉપવાસ કરશું તુ દેશત ચઉ વિહાર ઉપવાસ કરઈ તુ સર્વત પણિ વિણાં આહાર પોસહ બિહુ ભેદે લેવરાવીઈ બીજા ત્રિણિ ભેદ સર્વત લૅવરાવીઈ દેસત નહી ઈસિઉ વ્યવહાર :૨૯. હિવે પોસાહ વ્રતના પંચિ અતીચાર કહીઈ સંધારવ્યારવિહી. સંધાર કંબલાદિકનઉ. જે પાટિઈ ભૂમિઈ સંઘારીશું. અનઈ ઉચ્ચાર કહીઈ. ઈવડીની તિલહુડી નીતિ તે પરિઠવિવાની વિધિઈ. ૧૨ માંડલા કિમ ? બારસ બારસ તિત્રિયકાઈય ઉધ્વાર કાલભૂમીઉં. અંતો બહિવ અહિયાસિ અણહીયાસી. ન પડિલેહે ||૧ અપ્પડિલેહિય દુપ્પડિલેહિય કરી શિષ્યા સંઘારઈ. ઉપવેસ ન કરતાં ૧. અપ્રતિલેખિત દુ:ખ૦ સંઘારઈ નિરઈતર સૂતાં ૨. અપ્ર0 દુ:પ્રતિ ઉચ્ચાર પ્રશ્રવણ કરતાં અપ્રન્ટ દુ:ખ૦ ઠામિ ઉચ્ચાર પ્રશ્રવણ કરતાં પમાય પ્રમાદિ વિકથાદિ કંકરી. તહ ચેલ ભોયણા ભોએ. તિસી જિ પરિં ભોજનાદિકનઈ ચીંતવિવઈ અસાવધાન હૂતાં કિંવારઈ. પોસહ પૂરાસ્ટઈ. કિં વારઈ પારણઉં. કરિસ્યાં અથ પ્રભાતિ. અમુક ઉ.૨. ભોજન રંધાવિશું. ઈમ ચીંતવઈવઈ. પોસહનશે. જેવિ પરીત પણ૩. તિણિ ત્રીજઈ શિષ્યવૃતિ જકો અતીચાર લાગઉ તે નિંદઉં. ૩૦ હિવે ચઉથલ. અતિથિ સંવિભાગ વ્રત કહીઈ. તિથિપર્વઉશ્વ વાંદિક. લોકીક વ્યવહાર. સર્વ મૂક્યા. તે અતિથિ કહીશું. સાધુ તેહનઈ જ સંવિભાગ ન્યાયોપાર્જિત વિત્ત નિર્દો મ. આહારપાણી ભાવિ કરી. આપણા જીવનઈ પુણ્યબુદ્ધિઈ દાન દિઈ તે અતિથિ સંવિભાગ પ્રવાહઈ પોસંહનઈ. પારણઈ કીજઈ ઈમ એકાંત નહીં. સુપાત્રદાન ઊપરિ શ્રીઠાણાંગ માહિઈમ કહિઉ છઈ જઉ ચારિત્રીયાન ઈ અસૂઝતઉં વિહરાવઈ તુ અવતઈંતવિ અલ્પાયુ હુઈ ||૧. જુ સૂઝતઉં. વિહારાવઈ તુ દીર્ધાયુ થાઈ. જુ પાડૂઈ ભાવિ કરી ભાત પાણી દિઈ. તુ અશુભ દીર્ધાયુપણઉ લહઈ. ઈમ વિચાર ઘણા છઈ. ||૩૧ હિરેં એ વ્રતના પાંચ અતીચાર કહીઈ. સચિત્તે નિર કવણે, દેવા યોગ્ય વસ્તુ અણધવાની બુદ્ધિ ઈ. સચિત્ત Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy