SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ મેરુસુંદરગણિકૃત ષડાવશ્યક બાલાવબોધ સ્ત્રીકથા કીધી. દેહ માહિ નિદ્રા, હાસઉ રામતિ, પાડઇ વાત કીધી, ઘી, તેલના ઠામ ઊઘાડાં મૂક્યાં માંહિ ઊંદિર, ગિરોલી, માખી, કીડી પડી મૂઈ ઈસી પરિ જે પ્રમાદિઈ કરી. પાપ કીધાં હુઈં. તે દિવસ સંબંધીઉં પડિક્કમઉં અનર્થદંડના થ્યારિ પ્રકાર કહિયા + ૨૫. હવે એ વ્રતના પાંચ અતીચાર આલોઈઈ કંદપ્યો. જે હિ વચને કંદર્પ ઊપજઈ. અથવા તેહવૅ વચને હસતી ક્રીડા કરઈ ll૧ કુર્જઈએ મુખ, આંખિ ભમુહિ કરી. પાડૂઈ ચેષ્ટા કરશું. જીણી ચેષ્ટાઈ લોકનઈ હાસું આવઈ ર. મોહરિ-અસંબદ્ધ વચન ઘણઉં બોલઈ ૩. આહિગરણ પાપનાં ઉપગરણ સજઝ કરી મૂકઈ ઊખલનઈ, મૂસલ રૂ. નીસાહનઈ લોઢઉ. ઘરટીનાં બિ પુડ, માંકડી ઈમ મેલી મૂકઈ વિવેક હુઈ તુ-જૂજૂ કરી મૂકઈં. જિમ બોઈ નમાં ગઈ ૪. ભોગએ તે. ભોગપભોગ વસ્તુ મેલઈ. જિમના હવા ભણી. તેલ કંકોડી ઝાઝી મેલાં મૂકઈ. તે દેખી બીજઈ પ્રસંગિઈ નાહીં પ દંડમિ એ અનર્થ દંડિ. ત્રીજઈ ગુણવ્રતિ. જે અતીચાર લાગી. તેદિદઉં ||૨૬lહતી ઈહાં સૂરસેનની કથા પછી હિરેં ત્યારિ શિષ્યવ્રત કહીઈ લહુડી બિં ઘડી સાવધ વ્યાપાર મૂકીં. સમતા પરિણામિ આત્મા રાખીશું. તેહના અતીચાર કહીઈ. તિવિ હેદુ. ત્રિહું પ્રકારેદું પ્રાણધાન : કુવ્યાપાર જે સામયક લીધઇ. મનિ કરી. ઘરનઉ વ્યાપાર ચીંતવઈ ૧. વચનિ કરી સાવદ્યકઠોર વચન બોલાઈ ૨. અણપડિલેહિઈ. અમજોયઈ ડીલના અવયવ ભાવઇ. તિમ હલાંવઈ |૩ી અણવટ્ટાણ. અણપૂગઈ પારઈ. પારિચઉં. વીસાઈ અનાદરપૂર્વક સામયિક લિઈ. અસૂર સવારઈ લિઈ પારઈ ૪. સયવિહૂણે સામાયક લીધઉં નઈ વીસરી જાઈ. ન જાણઈ લીધઉં. કિનાં સામાઈએ. ઈમ સામાયિક પહિલઈ શિષ્યાવૃતિ જ કાંઈ અતીચાર ઊપનઉં. તેહૂં નિંદઉં. ઈહાં શિષ્ય પૂછઈ. સામાયક લીધા પછી મન રૂંધી ન સકીઈ. મન પાઈ વ્યાપારિ જાઈ તુ સામાયક ભજઈ. ઈમ એક પાપ અનઈં બીજઉં ભાંગાનવું પાપ પ્રાયશ્ચિત વલી કીધઉં. જોઈઈ તે ભણી સામાયક લીધાં પાઈ અણલીધી. ભલઉં તિવારઈ ગુરુ કહઈ જે ભણી સામાયક દુવિત્તિવિહેણે. ઈણઈ ભાગઈ લિઈ. એ માંહિ મનિ વચનિકાયક સ. સાવધ કરઉ. નહી કરાવી નહી. ઇસ્ય છે નેમ આવઈ તુ માહિ એક નેમ કિ વારઈ. ભાંજઈ. તુ હી માંચ. આષા રહઈ. અનઈ મનના પાડૂઆ વ્યાપાર થોડા હુઈ. તુ મિચ્છામિ દુક્કડિઈ. સૂઝઈ. એણે કારણે જુ નિવારીઈ તુ વિણાંનઈ કાલિ. ચારિરીક કો નથી. તે ભણી સામાયક લેવલે. જિ લીધા પછી પાલિવાની ખપ કરિવી. દિવડાં સામાયક દીક્ષા એ સર્વ અભ્યાસ માત્ર જાણિવી. અભ્યાસક કરતાં કરતાં કિં વાઈ સૂઘાઈ લાભઈ ર૭. હિવે દેસાવગાસિક બીજઉં શિષ્યાવ્રત કહીશું જે યોજન શતાદિક દિસ્તુત. યાવજજીવ કિધઉ છઈ. તે માહિથી સંકોચી દિહાડી ગાઊ બિંગાઊં, ઈત્યાદિ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy