SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ મેરુસુંદરગણિકૃત ષડાવશ્યક બાલાવબોધ સમાપ્તિ ખામણઉં કીજઈં. ચ્યારિપાર ખમાસણ દેઈ ૨ ત્રિણિ. ત્રિણિ નઉકાર કહીંઈં. એ આારિ બોલ વાંદણાં, કહીઈ. તઉ પાછઉં ઈચ્છામો અણુસદ્ધિ. ઈસિઉં ભણી નિત્યારગ પારગા હોઉ - એ ગુરૂવચન સાંભલી આધઉ દેવસી ડિકમીઈં. કેવલે ભુવન દેવતા કાઉસગ્ગ થઈ અધિક કહીઈં અઝિતશાંતિસ્તવવ કહીંઈ. લઘુસ્તવન ઉવસગ્ગહરં કહીઈ એ પાખી ડિકમણાની વિધિ બ્રા ૫૫ હિવે સામાયક પોસહ પારવાની વિધિ લિખીઈં કણવીરી અથવા ગુરૂ આગઈ. મુહપતી પડિલેહી કહીઈં. સામાઈયં સામાઈયે પામિ. વલી ગુરી કઈં. આયારો નમુત્તવ્યો. પછઈં ૩ નવકાર કહી ગોહિલીયાં હોઈ ભયવંદસન્ન ભદ્રો. ગાહ કહીઈં. તેહનું વખાંણ. ભગવન દાંર્ણભદ્ર. સુદર્શન થૂલિભદ્ર વયરસ્વામિ પ્રમુખ કિસ્સા છઈં. જીણું સફલ કીઉ ઘરનઉ ત્યાગ કહીઈં. સંયમસ્યા ભણી દશાર્ણભદ્ર સુદર્શન તીણઈં જિ ભવિ મોક્ષ ગયા. થૂલિભદ્રનઈં વઈરસ્વામિ દેવલોકિ જઈ ત્રીજઈ ભવિ મોક્ષ જાસિઈં. તઈય ભવાઈક્રમણ ન કરંતિ. જુગપ્પહાણ આયરિયા અજ્ઞ સુહમ્મપ્પ ભિઈ. તેણેવ ભવે ગયા મોરકં ||૧|| સાહૂ એવંવિહ । હુંતિ સાધુ એહવા હુઈ ૧ સાહૂણં વં૦ સાધુતઈ વંદનઅ સંકિતપણĚ પાપ નાસઇં. ઈહાં નારાયણનઉ દૃષ્ટાંત જાણિવઉં. કી૦ પ્રાસુ કદા વ લગી નિર્જરાકર્મની હુઈં. ઉવત જ્ઞાનાદિકના ધરણહારનઈ ઉવગ્રહ ઉપષ્ટ ભ હુઈ ॥૨॥ છઠ્ઠા ઉમ૦ છદમસ્થ જીવનઈં કેતલઉં પાપ સાંભલઈં ? હિમેં જે પાપ ન સાંભરઈં તેહનઉં મિચ્છામિ દુક્કડg. જં જં. જ કાંઈ પાપ પાડૂ ઈંમ નિ કરી ચીંતવિઇ. જ કાંઈ પાપ વચન કરી ભાખિઉં. જ કાંઈ અશુભ ફાઈ કરી ફીઉં. તેહનઉં મિચ્છામિ દુક્કડ હુ સામાઈય. પા૦ સામાયક પોસહ કરતાં જીવનઈં જે કાલ જાઈં તે કાલ સફલ જાણિવઉં. થાકતઉ સંસારફલ હેતુ. વલી પોસહ પરિવાની વિધિ મહંપતી પડિલેહી ભગવન પોસહં પારાવેહ. ગુરૂ ભણઈં. પુણોવિ કાયલ્વે. શિષ્ય કહઈં. પાસઈ પારેમિ. ગુરૂ કહઈ આયારો નમુતવ્યો ઈથ્થું કહી ૩ નવકાર કહી પોસહ પારઈ. ઈતિ સામાયક પોસહ પારણવિદ્ III હિમેં સામાયક-સૂત્ર વખાણી. કરેમિ ભંતે કરેમિ કરઉ તે ભગવન ગુરૂનઉ આમંત્રણ. સામાઈયં સમસ્ત જ્ઞાનાદિ ગુણ. તેહનઉ આય-લાભ સમાઈ તે ભણી-સામાયક કહીઈં. તે પણિ એકદેસી સાવદ્ય યોગ. પ્રત્યાખાંમ ન હુઈ સાવજ્ઝ જોગં પચ્ચખામિ. સાવદ્ય વ્યાપાર તે બિહું ભેદે એક જાવજઝી વી બીજઉં બિં ઘણી પ્રમાંણ. જાવ નિયમં પજઝવા સાંમિ જેતલઉ કાલ પ્રતિ રહિઉ, તેતલઉ કાલ. હઉજઝવાસું પાલઉં જધન્ય પદિ બિ ઘડી ઉત્કૃષ્ટઈ નુ જાવજઝીવ સીમ એ નીમ કેહઈં ૨ ભાગઈ છઈં તે કઈ દુવિહં. તિ વિષેણં. દ્વિવિધ. ત્રિવધિ. પહિલું ત્રિવધનઉ સ્યું અર્થ મણેણં વાયા એ કાએણું મન વચન કાંઈ કરી. Jain Education International2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy