SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ ટું અર્થ બિહું ઘડી લગીઈ પાપ આપણએ કરઉ નહી. અનેરાં પાઈ કરાવવું નહી પણિ અનુમતિઉં. નેમ શ્રાવકનઈ પલઈ નહી. એ છ બોલ ઊપરિ શ્રાવકના તેર કોડિ સઈ ભાગાં. વલી ઊપરિ ચરિાસી કોડિ બાર લાખ સત્યાસી સહસ બિસિઈ. ૧૩૮૪૧૨૮૭૨ ૦૦ એતલાં ઊપજઈ. તે પ્રવચન સારોદ્ધાર થતા જાણિવા. તસ્મ ભંતે જે અગઈ પાપ લાગઉં છઈ છે તે હું ભૂત હે ભગવાન પડિક્કમાસિ. હું પડિકમઉ મનમાહિ મિચ્છામિ દુક્કડ દિઉં. નિંદામિ આત્માસાખિ નિદઉં. જે પાપ કીધઉં, તે ગુરૂસાખિગારવી. હિવે અતીત સાવદ્યકારક. આપણ૩ વોસિરવું. ઈતિ સામાયકદંડક અર્થ હૂઉં. હિવે સકલ અતીચારની ભણી. પડિકમણાસૂત્ર કહીઈ કઈ ના વંદિતું સબ સિદ્ધ ઈત્યાદિ વંદિત વાંદી કઉણ સવ્વ સિદ્ધ સિવે તીર્થકર અનઇ સિદ્ધજે મોક્ષિ પહુતા પછઈ ધમ્માયરિએય. ધમાચાર્ય ગુરૂ વકારઈ તુ ઉપાધ્યાય. બાર અંગની વાચા દાયક તથા સવ્વ સાહૂય અઢાઈ દ્વીપ સમુદ્ર માહીં સર્વ સાધુ વાંદીનઈ. ઈચ્છામિ વાંછ૩. કિસિ પડિક્કમિઉય પડિકમવા નિવર્તિવા. કિસા હું ની. સવગ ધમ્માઈ યૌરસ્સ શ્રાવકઉ ધર્મ. બાર વ્રત રૂપ સ્થૂલ પ્રાસતિપાત મૃષાવાદ અદત્તાદાન સ્વદારસંતોષ અથવા પરદાર પરિવાર પરિગ્રહ પરિમાણ પ પાંચ અણુવ્રત દિષ્પરિમાણ ૬ ભોગપભોગ ૭ અનર્થદંડ એ ત્રિણિ ગુણવ્રત ૮ સામાયક ૯ દેસાવગાસિક ૧૦ પોષધ ૧૧ અતિથિ સંવિભાગ ૧૨ એ ઐરિ શિષ્યવ્રત ઈણે બારે વ્રતે જે હૂઉ અતીચાર તે દૂત. નિવર્તિવા વાંછું ૧| હિવે સઘલાઈ વ્રતના આતીચાર કહીઈ. જો મેઘવયાઈયારો) જે મુઝને વતનઉ અતીચાર લાગઉં. જ્ઞાન ૧ દર્શન ૨ ચારિત્ર ૩ નઉ સુહુમય સૂક્ષ્મનઈ બારિ કરી ચલવીસાસઉ અતીચાર તે કમ જ્ઞાનદર્શના ચારિત્રના આઠ આઠ કરતાં ૨૪ સમકિત્વના ૫ અનઈ ૬ બાર વ્રતના લેતાં ૮૯, વલી કર્માદાન ૧૫, સંખનાના ૫ તપાચરના ૧૨ વીર્યાચારના ૩. ઈમ મેલીનાં ૧૨૪ અથિચાર થાઈ. તેહ માંહિ જ કો અતીચાર નાન્હઉ મોટું હુઉ-હુઈ તેડું નિવંઉં. આપસાદ્ધિ ગરહવું પરસાખિ રા હિવું પ્રવાહઈ પરિગ્રહદોષનું મૂલ તે ભણી કહઈ દુવિહે પરિગ્ગવ બિહું પ્રકારે પરિગ્રહ. સચિત્ત દ્વિપદ ચતુષ્પાદાદિ. અચિત્ત દ્રવ્યાદિકની સાવઝે સદોષ છઈ બહુવિહે) બહુવિધ અનેક પ્રકારે આરંભ. પ્રાણાતિપાતાદિ કારાવ કરતાં યકાઈ તુ અનુમોદતાં જે અતીચાર લાગઉ પડિક્ક0 તે સર્વ પડિકમઉં. અતીચાર પાપથી નિવર્તઉ. દેસિયં રાઈયં પરિક્ય ચઉમાસીય સંવત્સરીયં ઈંમ સહેલું પદે કહિવઉં Ilal હિર્વે જ્ઞાનાચારના અતીચાર કહીશું. જ બદ્ધમિ૦ જે બાંધિઉં જ્ઞાની વરણી Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy