SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ દિવસે ઊણા. ચઉગી, મ કરી સકઇં. બત્રીસ ત્રીસમ નાં જો દસમ અષ્ટમાં ષષ્ટ ચઉથ. તલ પાછઈ આંબલિ નિવી એકાસણઉ પોરસિસીમ માં પૂછાઈ જાં નઉકારસી જિહાં કરઈ તે પચ્ચખાણ. મનમાંહિ ચીંતવી નમો અરિહંતાણં કહી. કહી લોગસ ૧ કહી મહુપતીય૦ બિ વાંદણાં દેઈ, પચ્ચખાણ કરશું. ઈલ્યા મોઅણું સદ્ધિ કહી ગોડહલીયા થઈ સંસારદાવા પર સમઈ-ઈત્યાદિ સ્તુતિ કહી. નમોત્થણે કહી ઊભા હોઈ, દેવ વાંદીઈ. એતલઈ રાત્રિ પડિકમણઉં હુઉ છો પછઈ કમ્મભૂમિ અદ્વાવયમિ ઉભો ઈત્યાદિ ગુણી પ્રકાશિ થઈ હૂતઈ પડિલેહણ કીજઈ Iછો. હિર્વે પાખી ચઉમાસી સંવત્સરીની વિધિ કહીઈ દેવસી પડિકમઈ જુ વંદામિ જિણે ચઉવીસ કહિઉં હુઇ તઉ એકઈ ખમાસણિયં ઈત્યાકરણ સંદિસહ ભગવર્ન પરિકય મુહપત્તિય પડિલેહિમિ. ચઉમાસઈ ચઉમાસી. સંવત્સરિ સંવત્સરિય. પડિલેહેમિ બજઈ ખમાસણિ મુહપતિ પડિલેહી. બિ વાંદણા દેઈ સંબંદ્ધા ખામeણે. અ ! પરિકય ખામેમિ ના માથઉ ભઈ લગાડી પનર સë દિવસાણં, પનર સëરાઈણ ઈસિફે કહી. પછઈ મે પરિકઉ દિવિ તિઈ ઈત્યાદિ કહી બિ ઠાણાં હેઈ. દેવસીય આલોઈયે પડિઝંતા પ્રત્યેક ગામeણ પખિયે ખામેમિ. ઈસિલે કહી પ્રત્યેક ખામણે કીજઈ. પછઈ બિ વાંદણાં દેવસિય આલોય પડિઝંત પડિક્કમાવહ ઈસિઉ ભણી કરેમિ ભંતે -ઈત્યાદિ ઈચ્છામિ ઠામિ કાઉસગ્ગ. જો કે પરિકઉ૦ ચઉમ્માસિઉ સંવત્સરિઉ. અઈયારો કો ઈત્યાદિ કહી તસુત્તરી કહી કાઉસગ્ગ કીજઈ. એક શ્રાવક ખમાસણ દેઈ ભણઈ. ભગવાન સૂત્ર સંદિસાવે. બીજઈ ખમાસણિ સૂત્ર કાઢવું. પછઈ હાથે જોડે ઊભલે થકઉ નવકાર કહી પડિકમણાસૂત્ર ગુણઈ. બીજી કાઉસર્કિંગ સાંભલઈ. જુ મહાતમા સરિસા પડિકમઈ તુ ત્રિણિસઈ સાઠિ પાખી સૂત્ર સાંભલી છે. સૂત્રનઈ પ્રાંતિ સઘલાઈ કાઉસગ્ન કર. સૂત્રપૂરઈ હુઈ નવકાર કહી કાઉસગ્ગ પારી ત્રિણિ નવકાર કહી બઈસી પડિકમણાસૂત્ર ગુણઈ. પડિક્કમે દેસિય સર્જ-તિહાં પરિકય. ચઉમાસિયં સંવ૦ સૂત્ર ગુણમ્યા પછી મિઆ૦ કહી એક ખમાસણ દેઈ કહઈ ઈચ્છાકરણ સંદિસહ ભગવન મૂલ ગુણ ઉત્તર ગુણ અતીચાર વિશુદ્ધિ નિમિત્તે કાઉસગ્ગ કરવું. ઈë. ઈસ્યુ ભણી કરેમિ ભંતે આલોઉં. તસુત્તરી ઈત્યાદિ ભણી કાઉસગ્ગ કીજઇં. પાખીઈ ત્રિણિસઈ ચઉમાસઈ પાંચસઈ સવચ્છરી ઈય અદ્ધોત્તર સહસ ઊસાસા બાર વીસ ગ્યાલીસ ભોગસુ જો) ચાંદસ નિમલયરા સીમ પછઈ નકાર ચીંતવી નઉકાર કહી – કાઉસગ્ગ પારી આપી લોગસ કહી બાઈસી મહુપતી પડિલેહી ૨ બાંદણા દેઈ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy