SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ મેરુસુંદરમણિકૃત ષડાવશ્યક બાલાવબોધ ૫૩ પ્રસ્તાવિ ભણિયા તે સઘલાઈ જીવ તેહની રાશિ ભાવ. ઉધ૦ ભાવઈ તુ દયા ધર્મનઈ વિષઈ. તિસિવું મન આપણ૩. ઈંમ સર્વ અપરાધ ખમાવી હઉપણિ ખમઉં. અનઈં તે જીવ મઝ પરિખમઉ ઈમ ત્રિ હું ગાહનઉ અર્થ મનમાંહિ ચીંતવી કરેમિ ભંતે આલોઉં. તસુત્તરી, ઈત્યાદિ ક્રમિઈં ચારિત્રાતિચાર દર્શનાતિચાર જનાતિચાર વિશુદ્ધ નિમિત્ત કાઉસગ્ગ ૩ કીજઈ. પહિલઈ કા. ૨ ભોગસ બીજઈ ૧ ત્રીજઈ ૧ ભોગસ. પહિલઈ કાઉસગ્નિ પારી એક લો૦ કહીઈ, બીજઈ ૧ ત્રીજઈ ૧ ભોગસ. પહિલઈ કાઉસગ્નિ પારી એક લો. કહીઈ, બીજાઁ પુષ્કરવર૦ ત્રીજઈ સિદ્ધાણં પાઠઈ. સુય દેવયા અપરાધનાર્થ કરે૦ ઈત્યાદિ ભણી કાઉસગ્ગ કરી નવકાર ચીંતવી પારીશ્રુત દેવતાસ્તુતિ. પછઈ ક્ષેવ દેવતાસ્તુતિ કહી. મુહપતી પડિલેહી. બિ વાંદણાં દીજઈ. ઈછામો અણસિદ્ધઈ અનુસૃષ્ટિ શિષ્યા ઈચ્છામો વાંછઉં ઈસિવું કહી બઈસી. નમો હિં સિદ્ધાણં કહી. નમો એ સ્તુતિ. નમોત્થણે કહી. ઈ કા૦ ભગવન સ્તવન ભણવું. બીજી કહઈ સાંભલઉં. પછઈ એક જણ સ્તવન કહઈ. પછઈ આચાર્યદિક વાંદઈ. એતલઈ દેવસી પડિકમણઉં દેવ વાંદતા આંતરણી ન હું ઈ. દેવસી પાયચ્છિત્તવિ૦ કાઉ૦ કારઈં. ગીતાર્થ ચીતાઈ. જુ દ્રોપદ્રનઉ કાઉસગ્ગ ૪ ભોગસની કરઈ. પછઈ ૩ નવકાર શુક્રસ્તવ ભણી જાવંતિ વેઈયાઈ. જાવંતિ કેઈ સાહૂનામોહં) પાશ્વનાથ લઘુસ્તવન જય વીરાય સિરથંભણ યદ્વી ઈત્યાદિ થાંભણા પાશ્વનાથની કાઉસગ એ ગચ્છરીતિ ભણી એતલઈ દિવસ પડિકણાની વિધિ હુઈ. | હિર્વે રાઈ પડિકમણું ઈંમ જિ પણિ વિશેષ પાછિલી રાત્રિઈ જિમ કોઈ જાગઈ નહીં તિમ ઊઠી સામાયક શુક્રસ્તવ દુઃસ્વપ્નાદિ વિશુદ્ધિ કાઉસગ્ગ ઈત્યાદિ. પાછિલી રાત્રિઈ પાસદના ઘણી સંથાર ઉવટ્ટણ કી સંથારઈ. ડાવી પાસઈ જ જિમણે પાસઈ. જિમણાઈ તું ડાવઈ પાસઈ ફિરતાં મા કણ ? સલહલાદિક વિરાધિયા હઈ. તે ભણી સંથારા ઉવટ્ટણાદિક આલોઈઈ. ઈમ પરિણકી વાર વાર બિહું પારોં ફિરવ૬ કીધઉં. આ ઉંહણકીય નિદ્રામાહિ પસારિયા અંગે ભણી સંકોચના કીધી. પસારણકી સંકોચ્યા અંગ મોકાલા કીધા. છપ્પઈયા સંઘટ્ટણકીય. જૂ ચંપાણી અનુરક વિસઈ કાઈ કીય જોયા પારવઈ લહુડી વડી નીતિ કીધી. પછઈ સબ સવિ કહી બઈરી. પડિકમણીસૂત્રગુણી તસ્ય ધમ્મક્સ કેવલિપત્ર તસ્સ એ પદ શ્રાવક કહઈ. અનુદ્ધિઉમિ આરાહણાએ વિરોમિ વિરાહણાએ. વિરોમિ વિરોહણાચ્છ એ કહ્યા પછી બિ બાંદણાં દેઈ ખાંમણઈ કરી વલી બિ બાંદણાં દેઈ. આયરિ વિક્માએ ઈત્યાદિ ૩ ગાહ કહી કરેમિ ભંતે આલોણઉ' તસુત્તરીક કીજઈ. તેહ માહિ છ માસી તપ ચીંતવઈ શ્રી મહાવીરનઈ તીર્થિ છમાસિ ક્રિષ્ટઉ તપ વર્તાઈ. રે જીવ ફરી સકઈં નસ એક દિન ઊણાં તાં જોઈ ઉગુણત્રીસે દિવસે ઊણા છ માસ હઈ. ઈમ પાંચમાસી ૪ માસી ત્રિમાસી બિમાસી એક માસ. એક દિણિ ઊણાં તાં જાતે રે Jain Education International 2010_03. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy