SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ ૧ થલચરનું ૨ ખચરનું ૩ અથવા ચર્મ સધિર એ પણિ માંસ. જે વિગઈનઉ પરિહાર તે નિવી કહંઈ. - હિવે વિગઈ નિપઈ ઈ પચ્ચખાણિ આઠ અથ નવ આગાર છઈ. તે માહિ પહિલા બિં આગાર આગઈ વખાણ્યા. લેવા લોવર્ણ જે વિગઈ પચ્ચખાઈ બઈ તીણઈ ભાજનાદિક ખરડિલ તે ભણી લગારેક લેપ તે વલી હસ્તાદિકિઈ ગાઢવું હિઉં વિશયની અવયવ દીસતા નથી. તે ભણી આલપ ઈંમ લેપાલેખિં ભાજપને પરી સંતા ભંગ નહી. ગિહત્યસં. તે ઊપરિ ૪ આંગુલ ચડિઉં. દૂધ દહીં તે નિવીતાં. સૂઝઈ સાઠ બિહું આંગુલું ન સૂઝઈ ઢીલઉ ગુલ ઘી તેલ જ ભાત ઊપરિ એક આંગુલ ચઢઈ તો સીમાનિતા પછઈ વિગઈ થાઈ. અનઈ ગાઢઉં ગુલનઈ માખણ પીલું નામઉ તરતાઈ. નવગઈનયા. મોટા ખંડ વિગઈ. ઈંમ જે ગૃહીઈ સંસૂઝ કીધઉં હુઈ તે નિવીનઈ પચ્ચખાણિ સૂઝ છે. અથ નાથનાતલા ચોપડી જે રોટી કિજઈ તે ગૃહસ્થ સંતૃષ્ટ કાંલિલિઈ સૂઝઈ. એ આગાર પ્રવાહ મહાતમાન ઉરિક્ત ૦ ગાઢી વિગઈ. ગુલ પકાવાં નરોન રોટી ઊપરિ મૂકી વલી પરહી કિજઈ તે રોટી નિવીતી. આંબિલના ઘણી અનઈ સૂઝઈ. જે વલી ઢીલી વિગઈ રોટી થકી અલગી ન થઈ કેતલા અવયવ લાગા રહઈ, તિહાં એ આગાર નહી. ઉરિકત્તવિ ન કહી ઈ. તેહ ભણી અથ રાખ ગંધ ઊતારિવા ભણી આંગુલીનઈ પ્રાંતિ ધૃતાદિ લેઈ લગાર એક ચોપડઈ. તે પહુચ્ચ કહીંઈ. તિહાં જુ ધારઈ ઘી નામી ચોપડેઉ નિવીતાં ન સૂઝઈ. લહધૂઈ પોલી આંબિલિ ન સૂઝઈ. નિવીનાં પચ્ચખાણ. ત્રિવહાર જિ હુઈ તેહવઉ પચ્ચખાણ જીણઈ જીવિ ફિરસિ૬ પાલિવ વેલા પટુતાં પછી ભોજનાકાલિ પચ્ચખાણ ચતારી. જે વિધિવંત જિમઈ તેહનઈં ઘણી લાભ હુઈ. એતલઈ પચ્ચખાણની બાલાવબોધ શા અથ પડિકમણાની બિધિ લીંખઈ. પડિકમણાં પાંચ. પહિલઉં દેવસી. પરોઈય ૨. પરિકય ૩. ચઉમાસિય ૪. સંવત્વરિય ૫. તિહાં મૂલ પદિ સમલેણ સાવએણવિ ઈસ્યા અવશ્ય કરણઈ તઆવશ્યક પડિકમણ કહીઈ. દેવસિય તેહiઈ અતિ પડિકમણાસૂત્ર ગુણવાનઈ કાલિ સૂર્યન અર્ધબિંબ હુઈ. તિસ્યઈ કીજઈ ૧ હિવ રાઈ પડિકમણ કરિવઉં. અપવાદ પદિ જેતીવારઈ કાલવેલા સાધી ન સકઈ તે તીવારઈ. રાત્રિ પહેલા પ્રહર સીમ દેવસી પડિકમણી સૂઝઈ. અનઈ સૂર્યોદય આરંભી પહિલા પહર દિવસ સીમ. રાઈ પડિકમણી કિજઈ. અપવાદ પદિ વ્યવહાર સિદ્ધાતનઈ અનુસાર બિહું પહુર સીમ રાઈ પડિકમણઉ કીંજઈ. ઈસી પરિઉ સ્વર્ગ અપવાદ જાણી વેલાઈ પડિકમી કરિવઉં. શિવ સાયક પાખઈ પડિકમણ૩ કીજઈ નહીં તે ભણી સામાયક વિધિ. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy