SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ મેરુસુંદરગણિત પડાવશ્યક બાલાવબોધ ૫૧ પહિલું લિખીઈ-પાછલિઈ પ્રહરિ દિવસનઈ પોસાલઈ આવી પાટલામુહપતીની પડિલેહણ કરી ધર્માચાર્ય ગુરૂ કcઈ અથવા ઠસવારી આગઈ આવી પગ અનઈ ભૂમિકા મહુંપતીસિ૬. ત્રિણિ વાર દષ્ટિપ્રદાનપૂર્વક પડિલેહી મુહપતી મુખ દ્વારિ બેવઈ હાથ જોડી ત્રિણિ વાર ભૂમિકા પડિલેહા પાટલઉડાવઈ પાસઈ મૂકી ઈચ્છામિ ઈત્યાદિ ભણી એક ખમાસણપૂર્વક સામાયક મુહુપત્તિય પડિલેહિમિઈ સિ૩ ઈસિલું કહી “ઈચ્છામિ ખમાસમણો’ કહનઉ ખમાસણ દેઈ ઊગડૂ થકી વેદિકા મારિ બાપુ કરી મુહપતી પડિલેહી. એકણિ ખમાસણિ સામાઈય સાવજઝી જોગ ઈત્યાદિ વોસિરામિ સીમ. ઈસિવું સામાયક સૂત્ર ૩ વાર કહઈ. નંદિ સિદ્ધાંત માહિ ત્રિણિ નવકાર ગુણન પૂર્વક સામાયક દંડક ભણનઈ. તુ પછે ઇરિયાવહી પડિકમીઈ. આવશ્યક વૃત્તિ માહિ પણિ ભણિઉં છઇં. યથા કરેમિ ભંતે અપ્રાણ વોસિરામિ છે જાવસાહૂ પન્નુ વાસમિત્તિક ઊણ પચ્છા ઈરિયાવહિ ય પડિકમઈ તુ. પાછઈ વિસ્તરઈં તું વાંદણા દેઈ પચ્ચખાણ કીજ ઈ. સક્ષેપ ઈ તું ખમાસમણ વંદનાપૂર્વક પચ્ચખાણ કી જઈ. તું પૂછઈ એક ખમાસણિ સિમ્માયે સંદિસાવેમિ બીજઈ ખ૦ સિમ્ભાય કરેમિ. ત્રીજઉ ખમાસણ દેઈ આઠ નવકાર કહે કઈ પછઈ એક ખમાસણિક સર્ણ સ0 બીજઈત ઠાણે પ૦ સિમ્ભાયંક0 પાંગુરૂi૦ ડિગાહમિ પાગરણું સં કહી બઈસઈ.એતલઈ સંધ્યાની સામાયકવિધિ હુઈ છા હિર્વે પ્રભાતિ ઈરિયાવહી પડિકમ્યા પછી પહિતુ ઉકવાસણ સંખ સ્ત્રી સમાલિંગના દિડું સ્વપ્ન તેહની વિશોધિ નમિત્ત કાઉસગ્ગ કિજઈ. ભોગસ્સ ૪ વીતવીંઈ પારીનઈ એકલોક્સ કહીંઈ એતલઈ પ્રભાત સામાયક વિધિ હુઈ III | હિર્વે પ્રસ્તાવઈ ત પોષધ વેધિ કહીં. અષ્ટમી ચતુર્દશી પૂર્ણિમા અમાવાગ્યા પર્યુષણા દિવસે સૂયગડાગવૃત્તિનઈ અનુસારિ અથ આવશ્યકવૃત્તિ માહિ ઉજઝુ પોષધ શબ્દ રૂઢિ પર્વિઈ છઈ. પર્વ અષ્ટયાદિ તિથિ. હિર્વે પોસહ પડિલેહણ કરી પછંઈ પહિરિયાં વસ્ત્રની પડિલેહણ કહી દિવસ અણ આથમિઈ મૂલવિધિ ઈરિયાવહી પડિકમી એકણિ ખમાસણિ પોસહ મુહુપત્તિય પડિલેહેમિ. બીજઈ ખ૦ મુહપત્તી પડિલેહી. ઊભો હોઈ એક ખમાસણિ પોસહં ઠઓમિ. ત્રીજા ખમાસણે પૂર્વક ઊભા હોઈ અર્ધ વિનત ગાત્ર હૂતઉ. મુખિ મુહંપદી દેઈ ૩ નવકાર કહી કહઈ. ભગવન પોસહદંડક ઊચરાવઉ. ગુરૂ કહઈ કરેમિ ભંતે પોસહં' એ સૂત્ર ગુરૂમુખિ ૩ વાર ઊચરઊં પછઈ પૂર્વિલી વિધિઈ ઈમ જે સામાયક લિઈ. શા હિમેં દિવસ પોસહની વિધિ કહીંઈ. રાત્રિની પાછિલી લિ ઘડીઈ જાગી નવકાર ગુણતઉ. ઘરની ચિંતા મૂકી ગાઈ દોહનવેલા સમથૅ. ગુરૂસમીપિ આવી વસ્ત્રપડિલેહણ અંગપડિલેહણ કરી ઈરિયાવહી પડિકમઈ. પાછઈ પૂર્વરાસિઈ પોષધ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy