SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ મેરુસુંદરગણિકત પડાવશ્યક બાલાવબોધ ૩૫ વનમાહિ ઊપની. નિશીહિયા સાવ વ્યાપાર સકલ નિષેધિઉ જીણઇ તે ધર્મચક્રવર્તિ એ ટિણિ સ્તુતિ ગણધરની કીધી. તિણિ કારણિ નિયંઈ હું કહિવી. આગિલી છિ ગાથા પૂર્વાચાર્ય પરંપરાગત કહીંઈ. તેહ માહિ પહિલી ગાહા નમિનાથની. ઉર્જિત સિલસિહિરે. ઉર્જિત શેલ શિખરિ દીક્ષા જ્ઞાન સહસા વનમાંહિ ઊપનીનિશીહિયા સાવદ્ય વ્યાપાર સકલ નિષેધિ ઉ જીણઈ તે ધર્મચક્રવર્તિ સમાન અરિષ્ટનેમિ તેહનઈ હૂં નમસ્કરઉં એ નેમિસ્તવરૂપ દશમી અધિકાર. //૭ી એ શ્રી અંબિકાની આપી ગાથા. તીર્થ યદા કાલિ દિગંબરે લીઘઉં, તિસ્પર્શ શ્વેતાંબરની સંધ આવિષે. તે ચડવા ન લહઈ. તિવારઈ ગુરૂ વીનવ્યા. ગુરૂનઈ ધ્યાનબલિ અંબિકારાત્રિ આવી કહઈ. મ કરેઉ ચિંતા, પ્રભાતિ બહુ પાસીની કાત્યાયા હેતિ. ચૈત્યવંદના સૂત્ર કહાવિજ્યો - નિશ્ચલે થાસ્યાઁ. પ્રભાતિ રાજસભાઈ જઈ સંઘ બઈઠ8. દિગંબર તેડ્યા. સવિ કહિનઈ સંમતિ ઈં બિહુ પાસાની બાલિકા તેડી ચૈત્યવંદના સૂત્ર કહાવ્યા. શ્વેતાંબરની બાલિકા જિસ્મઈ સિદ્ધાણં બુદ્ધાણાંની ૩ ગાહ કરી રહઈ. તે તઈ અંબિકાઈ તે બાલિકાનઈ મુખિ અવતરીનઈ ઉજિંઝત સેલસિહરે એ ગાહ કહીવી. દિગંબર ઈમ કહી ન સકઈ. જેહ ભણી તાઈ નરવ દિગંબર નિ. સંઘ મહોત્સવ કરી હર્ષ પૂરી પાછઉ ગયઉ. હિવે બીજી ગાહ અષ્ટાપદ તીર્થ નમસ્કરિયા ભણી કહીઈ ચત્તારિ અદ્ધ દસ દોઈત ઐરિ આઠદસિ બિએ એક ઠામે લતાં ચઉવીસ જિન થાઈ. પરમાર્થિ કરી નિદ્ધિ યદ્ધા નિખિત સંપૂર્ણ અર્થ પ્રયોજનઈ હૂયા. એહવા જે સિદ્ધ સિદ્ધિઈ પહુતા તે મઝનઈ સિદ્ધિવી પડી એ ગાહિ જિન ગૌતમસ્વામિ અષ્ટાપદિ જઈ દેવ વાંદિઆ. તિમ જિ નીપની એ અષ્ટાપદ પ્રમુખ તીર્થ વાંદિવા ઉનઉ ઈગ્યારમ અધિકાર. ઈંગિઈ સિદ્ધિ સ્તવિ પંચાંગ હવી સંપદ. વીસ સંપદા. ૧૭૬ અક્ષા. ઈસી પારિ પાંચમનઉ દંડક પઢી કરી ભવ્ય જીવ ચૈત્યવંદના નંતર ઉચિત પ્રવૃત્તિ નિમિત્ત ઈંસિ૬ પઢઈ વૈયાવચ્ચગરાણ. ઈત્યાદિ વેયાવચ્ચનગરણામુખ યક્ષ ચક્રેશ્વરી યક્ષિણી પ્રમુખ ૨૪ જક્ષકક્ષાણી શ્રી મહાવીરના શાસનનઈ પ્રતિકુલ જે મિથ્યા દૃષ્ટિ તેહનઈ નિવારક સંતિગરાણું. સર્વ લોકનઈ શાંતિ કરઈ, છઈ, સન્મ સમ્યગ દૃષ્ટિનઈ સમાધિ કરઈ છઈ. તેહ નિમિત્ત કાઉસગ્ન કરઉં. પણિ ઈહા વંદણ વત્તિયાએ ઈત્યાદિ ન પઢીઈ. જેહ ભણી દેવતા અવિરતપણઈ કરી વાંદિવા પણિ પૂજિવા યોગ્ય નહીં. તે ભણી અન્નત્થસસિ એણે ઇત્યાગિ કહીંઈ. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy