________________
મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ
હિર્વે કતલાઈ ઈસિવું કહઈ. એ દેવતાનઉ કાઉસગ્ગ કરતાં મિથ્યાત્વ લાગઈ. તે કૂડઉં. જેઠ ભણી આવશ્યક ચૂર્ણિમાદિ દેવતાનઉ કાઉસગ્ગ કરિવઉ પ્રગટ કહિઉ છઈ શ્રી વરસ્વામિ ગોસ્ટ મોહિલ નિન્હવનઈ કાજિઈ સુભદ્રાઈ, ચંપાનગરીની પોલિ ઊઘાડિવાનઈ કાજિ મનોરમા શ્રાવિકાઈ સુદર્શનશ્રેષ્ઠનઈ સૂલીનઈ સંકટિ પડિઈ દેવાતના કાઉસગ્ન કીધા સાંલીઈ. તે ભણી સમ્યકત્વ ધારીનઈ એ કાઉસગ્ગ કરતાં દોષ નહી. કાઉસગ્ગ પારીનઈ એક નેમી હી સિદ્ધા આમૂલા મૂલ લગઈ લકી ધૂલી બહુ પરાગ તણઈ, બકુલ પરિમણિઈ આલીઢ’ ફિરતી અલિમાલા ભ્રમરશ્રેણી તેહનઈ ઝંકા. ઝંકાર શદિઈ શોભતા. નિર્મલદલ જેહના છઈ એહવા કમલમાહિ જે ભુવન તેહની ભૂમિકાઈ નિવાસ છઈ. તૂહરઈ છાયા છાયાનઈ સંભારિ સામૂહિ કરી સાર છઈ તું વરકમલ હાથિ ધરઈ છંઈ તાર તૂ પ્રધાનહારિઈ કરી શોભઈ છઈ. વાણી અક્ષરના સમૂહ તેહરૂપી છઈ શ્રુતની અધિષ્ઠાવિકા એહવી શારદા-સંસારની વિરહ મોક્ષરૂપ મઝ રહિ દિઈ. જો,
પછઈ બઈરી શુક્રસ્તવ કહી જાવાં, તિ ચેઈ ગાહ પઢીઈ. જાવંતિ કહેતાં જેતલાં ચૈત્ય જિનબિંબ છઇં કિહાં ઉડઢે કહતાં ઊર્ધ લોકિ વિમાનિક માહિ ચીરાસી લાખ સત્તાણુ સહસ ત્રેવીસે આગલા પ્રાસાદા. તિહાં એક કોડિસઉ બાવન કોડિ ચીરાણૂ લાખ પૂ ચાલીસસહસ સાતરઈ બિંબ છઈ.
હિવેં-ય-અધોલોકિં-તિ માહિ સાત કોડિ બહુત્તરિ લાખ પ્રાસાદ. તિહાં તેર કોડિ સઈ નવાસી કોડિ સાઠિ લાખા બિબ, વ્યંતર માહિ અસંખ્યા તે પ્રાસાદ. અસંખ્યા તે પ્રાસાદે અસંખ્યાતા બિંબ તિરિ તિર્યગૂલોકિ બત્રીસ સઈંઈ ગુણ સઠિ પ્રાસાદ. તિહાં ત્રિણિ લાખ એકાણૂ સહસ ત્રિણિસઈ વસા બિંબ છઈ. એટલા શાશ્વતાં કહ્યાં. આ શાશ્વતાની સંખ્યા નહીં. સવ્વાઈ તે સઘલાઈ હું વાંદઉં. ઈંહસિ હૂઈ હાંછઉં. તે ચૈત્ય તિહાં છઈ. તિહાંઈ થકા હું વાંદઉં પછઈ ઈચ્છામિ જાવંતિ. કેવિ એ ગાહ કહઈ જેતલા સાધુ પાંચ ભરત પાંચ પરવત. પાંચ મહાવિદેહ પનર કર્મ ભૂમિ માહિ જે સાધ રત્નત્રયના સાધખ છઈ તે વિહેણ મન વચન કાર્ય કરી તિદંડ વિરયાણું જીવધાત કરણ કરાવણ અનુમતિ રૂપ ત્રિણિ દેતે ડે હૂતાં વિરત નિવર્તિયા છઇં. તેહનઈ પ્રણમઉં. પછઈ નમોઈ સિદ્ધા ઈત્યાદિ.
હી ગંભીર સ્વરિ શ્રી વિતરાગ સ્તવન કહઈ. સ્તવન ઘણાઈ છઈ. પણિ સોપયોગ ભણી ઉવસગ્ગ હરે પાસ પાસે વદામિ. શ્રી પાર્શ્વનાથ વાંદઉં. કિસિ છઈ. આરાધક જીવનઈ ઉપસર્ગનહિર. જે પાર્શ્વનાથન ? સેવક પાર્શ્વ યક્ષ છઈ. કમ્મ કર્મરૂપ ઘનપટલ થકઉ મુંકાણી છઈ. વિસ વિષધર સાપ તણા વિસ તેહનઈ નસાડઈ. મંગ મંગલઠાણ કહીં ઈ. સુખની વૃદ્ધિ તેહનઉ આવાસસથાનક છઈ. જેના
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org