SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ એહવઉ ધર્મસિદ્ધાંત આશ્રઈ સ દેવ શાશ્વત વૃદ્ધિમત થાઉં. વિજ. પરવાદીન. વિજય ધમ્મો-બીજી વાર સ્યા ભણી મોક્ષસુખના વાંછણહારનઈ દિને દિને જ્ઞાનિવૃદ્ધિહ૩. સુઅસ ભગવ8, શ્રત આરાધિવા ભણી કાઉસગ્ગ કરઈ. પારીનંઈ થઈ કહઈ. બોધાગાધ. સાધુ સેવે ૩ મહાવીરની આગમરૂપ સમુદ્ર સાદર પણ છે સાધુ રૂડી પરિ સેવઉં. કેહવઉ છઈ આગમસમુદ્ર. બોધા. બોધ કહતાં પ્રાછિવઈ કરી અગાધ ઊંડઉં છઈ... સુપદ. વાસુપદ તમે ૧૫ શ્રેણિ તેહરૂપી. નીરપૂર પાણીના સમૂહ તેણે અભિરામ શોભતઉં છઈ. જીવા. જીવ અહિંસા જીવદયારૂપિણી અવિરલ ઘણી લહિ-તેહનઈ સંગમિં મિલવંઈ કરી અગાધ દેહ છઈ. જેહનઉ ચૂલિકા રૂપિણી, જિહાં વેલિ-તેહરૂપ મણિ તેહે સંકુલ વ્યાપિઉ છઈ. દૂર પાર જેહની પાર દૂર વેગલ છઈ. કેવલજ્ઞાન પાખઈ લાભશું નહીં. સારે અતિસાર ઉ છઈ. એહવઉ સિદ્ધાંત સમુદ્રઢું સેવઉં. શ્રુતજ્ઞાનસ્તવરૂપ એ સાતમી અધિકાર શ્રુતસ્તવ બાલાવબોધ IIણા સર્વ અનુષ્ઠાન કુલભૂત સિદ્ધ નમસ્કરિયા નિમિત્ત ઈસિઉ પઢઈ. સિદ્ધાણં બુદ્ધાણે ઈત્યાદિ. સિદ્ધ પનર ભેદે તેહનઈ માહરલે નમસ્કાર. હઉ. તે કિસ્યા છઈ સિદ્ધ જેહનઈ સઘલઈ કાજ સીધા તે સિદ્ધ. જ્ઞાનિઇં કરી સર્વ વસ્તુ દેખાઈ. તે ભણી બુદ્ધાણં સંસારસમુદ્રનઈ પારિ ગયાણું પહિલા ગુણઠાણા થકી ચઉદમઈ ગુણઠાણશું ચડાવાની પગથી તે પરંપરા કહીઈ તિહાં સંપ્રાપ્ત હૂયા છઇં. ચઉદરાજ લોક તેહનઈ અગ્નિ મુક્તિશિલા તે ઊપરિ જોઅણનઈ ચઉવીસમઈ ભાગિ ઉપગત પહુતા છઈ. તે સિદ્ધનઈ નમસ્કાર હુ ના સિદ્ધસ્તુતિ આઠમઉ અધિકાર. હિવે જેહનઉ તીર્થ તેહની સ્તુતિ કરાઈ. જો દેવા જે દેવ ભુવનપતિ વ્યંતર જ્યોતિષી વિમાનિક દેવતાની દેવ છઈ એહ ભણી જ દેવાખંજલી. અંજલિ બે હાથ જોડી કરી. જે વીતરાગને દેવતા નમસ્કરાઈ તે દેવ ઇંદ્ર તિણિ ઈમ હિત પૂજિત છઈ. તે મહાવીરશિર મસ્તકિ કરી વાદઉં. વલી વીતરાગના નમસ્કારનું ફલ બોલ ઈ. ઈક્કોવિ. એક જિ નમસ્કાર કહીંઈ પ્રણામ તે કહીનઉ. જિણવર. જિન માહિ વૃષભ કરતાં પ્રધાન વર્ધમાન તેહનઉં. તે કિસ્યું કરઈ સંસારસાગર ઉતરઈ. સંસારરૂપિઉ સમુદ્ર તેહતઉ તારઈ, કહિનઈ ન વ નારિ વા. નર પુરૂષ, નારી સ્ત્રી. તે બિહુનઈ મોક્ષ નથી. તે કૂડલું જ્ઞાનદર્શન ચારિત્રની પૂરનું આરાધિવઉ. પુરૂષની પરિઈ સ્ત્રીઈ નઈ તે ભણી નરિ વ નારિ વા એ પદ ઉપરિ એ યુક્તિ જાણિવી એતઈ સિદ્ધાર્થ સ્તવન-અધિકાર ના એ ત્રિણિ સ્તુતિ ગણધરની કીધી. તિણિ કારણિ નિશ્ચઈ સ્યુ કહિવી. આગિલી છિ ગાથા પૂર્વાચાર્ય પરંપરાગત કહીંઈ. તેહ માહિ પહિલી ગાહા નમિનાથની. ઉજિત સિલસિહિરે. ઉર્જિત શેલ શિખરિ દીક્ષા જ્ઞાન સહસા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy