SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ મેરુસુંદરમણિકૃત પડાવશ્યક બાલાવબોધ ૨૭ અઢોતર સઉ નમસ્કાર કહી. બેહડઈ જ કિંચિ નામ તિથૈ. સગ્ગોપયોલ માણસે લોએ. જાઈ જિણિબિબાઈ તાઈ સવાઈ વંદામિ ૧. ઈસિલે કહી પંચાંગ પ્રણામ કરી યોગમુદ્રા સાચવતઉ નમોત્થણે ઈત્યાદિ શક્ર સ્તાવ કહઈ ઇંદ્ર નિવારઈ વીતરાગનઈ સ્તવઈતિવારઈ એ નમોત્થણે કહતઉ સવઈ. ઈન્સી સ્થિતિ છઈ તેહ ભણી નમોત્થણે અરહંતાણં ભગવંતાણે એતલઈ. એક સંપદા. નમોન્સ. નમસ્કારહ ઉણ ઈસિલે શોભાકારક કહિ હઈ નમસ્કાર. અરહંતાણં. ઈહા ત્રિણિ પાઠ છઈ. પહિલઈ પાઠિ અરિહંતાણં ચઉસદ્રિાદિકની કીધી પૂજા નમઈ. અહીં યોગ્ય છઈ. એ પહિલઉ પાઠ. ૧ બીજઈ પાઠિ અરિહંતાણં અરિ કહીંઈ રાગાદિ અંતરંગ વયરી તેહનઈ જીવુંઈ હણાઈ એ બીજઉં પાઠ ૨. ત્રીજઈ પાઠિ અરુહંતાણં સંસાર – ક્ષેત્ર માહિ નહી આરૂહીં. નહી આવઈ. તેહ ભણી એ ત્રીજઉ પાઠ. હિવે અરિહંત કિસ્યા છઈ. ભગવંતાણે ભગવાઈસિઉ નામ છઈ ભેડે કિમ ઈશ્વર્ય કહતાં ઠકરાઈ ૧. રૂપ ર કીર્તિ ૩. લક્ષ્મી ૪. ધર્મ ૫, બલ ૬, એ છ બોલનઈ અયોગ્ય છઈ. તે ભણી ભગવંત કહીંઈ. વલી કેહવા છઇં. આયશરાણે ૧. તિર્થીગરાણ ૨. સયં સંબંધોધણ ૩. એણે ત્રિહ પદે બીજી સંપદા. સઘલાઈ તીર્થકર આપણઈ – તીર્થિ સકલ સિદ્ધાંતની આદિકર ૧ તિસ્થયરાણ તીર્થ કહતાં ચતુર્વિધ સંઘ. તેહનઈ કરઈ તે ભણી તીર્થકર. સંયસબુદ્ધાણે પરની ઉપદેસ પાખઈ. જેઈ તિ બુઝઈ. તે સયબદ્ધ કહીઈ ૩. તેહનઈ નમસ્કાર. પુરિસત્તમાર્ણ ૧. ઈત્યાદિ પુરિસવ ગંધ હથીણું. એતલઈ ત્રીજી સંપદા. પુરુષ કહતાં સર્વ જીવ તેહ મહિ ગુણે કરી ઉત્તમ છઈ. પુરિસસીહાણે. પુરૂષ માંહિ સિહ સમાન પરિસિવર પુંડરીઆણું પુરૂષ માહિ વરપ્રધાન પુંડરીક કમલ સમાન જિમ કમલ કાદમ માહિ ઊપજઈ. પાણીઈ કરવા જઈ તિમ સ્વામી રાજ અનઈ ભોગ બેવઈ મૂકી દીક્ષા લેઈ અલગાર હઈ-પુરૂષ માહિ વરપ્રધાન ગંધહસ્તી સમાન. જિમ ગંધહસ્તીનઈ ગંધિ બીજી હસ્તીના મદ ગઈ. તિમ જિહાં સ્વામી વિહાર કરઈ, તિહાં ચિહદિસે પંચવીરા જો અણમાહિ દુભિક્ષ ઈતિ ડમર ઉપદ્રવ સહૂ લાજઈ તે ભણી પુરૂષવર ગંધહસ્તી વલી વીતરાગ કેહવા છઇં. લગુત્તમાર્ણ ઈત્યાદિ આરંભી લોગ પજ્જોયગરાણું. એણે પાંચે પાદ ચઉથી સંપદા. લોક કહીં ભવ્ય જીવ તેહ માંહી ઉત્તમ છઈ લોગ ના લોક કહેતાં આસન્ન સદ્ધિક ભવ્ય જીવ જાણિવા તેહના નાથ છઈ. યોગક્ષેમના કારણહાર છઇં. લોગહિઆ લોક કહી ઈષ દૂવિધ જીવનિ કાય તેહનઈ રાખવઈ કરીહિ તૂ આઈ. લોગપઈઠાણ. લોક કહતાં સંશિયા પાંચદ્રી જીવ જેહનઈ ધર્મની આસ્થા છઈ તેહનઈ દીવા સમાન. જિમ દીવઈ અંધકાર નાસઈ તિમ સ્વામી મોહ નસાડઈ. લોગપોઅગરાણું = લોક કહતાં ગણધર તેહ પ્રતિ સૂર્ય સમાન જિમ સૂર્ય જગ માહિ ઉદ્યોત કરઈ તિમ સ્વામી લોકનઈ ઉધ્યોત કરઈ'. ઉuત્રણવાવિ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy