SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ તાવ કાયવાય અપ્પાણં વાસિરામિ એહે છ છએ પાદ પાંચમી સંપદા. તાવ કહી.ઈ તાં લગઈ ઠાણેણં. થાનકિ ઊભઈં રહિવઈં કરી મોલોણું મૂનિ કરી ઝાણેણં ધ્યાન કહીંઇ ધર્મનઈ વિષઈં મનનઉં થિરપણઉમ-કરી અપ્પાણું આપણઉ કાયદેહ બોસિરામિ વોસિરાવઉં. ઈણઇ કાઉસગ્ગનઈ સૂત્ર અન્નમ્બૂસસિરા મિલઈ ૩૨ પદ, પાંચ સંપદા ૧૫૦ અક્ષર. ૨૬ હિવ કાસર્ગીના ૧૯ દોષ કહીંઈ. ધોડાની પરિએકણિ પિંગ સયરનઉ ભાર દેઈષ બીજઉં પગ વાંકઉ રાખઈં-પાહિલઉં દોષ ૧. વાયની હલાવી જિમ વેલિ હાલઈ તિમ વ લી વલી સયર ડોલાવઈ ૨. થાંભાનઈ ભીતિ ન આધારિ કાઉસગ્ગ કરઈં ૩. કુપિ લઈ માલૢિ માથઉં લગાડી રહઈ ૪. શબારી લીલણી જિમ અવાચ્યા દસ હાથ દેઈ રહઈ ૫. બધૂ જિમ માથઉં નીચઉં કરી રહઈ ૬. અવ્રીલિ જિમ પગ બેવઈ મોકલી કરી રહંઈ ૭. નાભિ ઊપર ગૂડા હેકિંઈ ચાલ પદ કહી રહઈં ૮. ડાંસમસાદિકને ભયે વરૢિ કરી ડીલ ઢાકી કાઉસગ્ગ કરઈ ૯. ગાડાની ઊધિ જિમ પાય મેલી આલિ બે પગ વિસ્તા૨ઈ. અથ બેવઈ અંગૂઠા મેલી પાછલિ બે પગ વિસ્તારઈ ૧૦. સંયતી મહાસતીની પરઈ ખવા ઊપર વસ્ત્ર ઉઢઈ જિણિ કારણ જિમણા ખવા ઊઘાડા વિણ સૂઝઈ નહી ૧૧. ઘોડાના ચઉકડાની પરિઈ ઉધેઉ આગલિ રાખી કાઉસગ્ગ કરઈ ૧૨. વાયસ કાગની પરિઈ કાઉંસગ્નિ આંખિનઉ ડોલઉ વલી વલી ફેરવઈ ૧૩. કઉઠની પરિંઈ પહિરણનું પકઢઉં કરી બિહું પગ વિચાલઈ રાખઈં ૧૪. ભૂતલાગા મનુષ્યની પરિઈ મસ્તક વલી વલી કંપાવંઈ ૧૫. મૂકની પરિઈં કાઉસગ્ગ ફૂફૂ કરð ૧૬. કાઉસગ્નિ લોગસ્ક્રુજઝોયગુણતઉ મદિરાના ભાંડની પરિઈ બડબડાટ ક૨ઈ ૧૭. વાનરની પરઈં હોઠ હલાવઈ ૧૮.નવકારસંખ્યા ભણી કાઉસગ્ગ આંગુલી હલાવઈ ૧૯. અ ઉગણીસ દોષ માહિ આઠમનું દોષ શ્રાવકનઈં ન લાગઈંય આઠમનું નવમઉ ઈગ્યારમઉ એ ત્રિણિ દોષ મહાસતીનઇ ન લાગઈં. શ્રાવિકાનઇં. શ્રાવિકાનઇ એ ત્રિણિ દોષ વલી છઠઉ બધૂનઉ દોષ ન - લાગઈ. ઈમ ઉગણીસે દોષરહિત ચંદેસ નિમ્મલયરા સીમ ચીતવી કાઉસગ્ગ પારી પ્રગટ લોગસ્સઉજઝોયગરે પૂરી કઈં લોગસ્સઉજઝોયગર. આગલિ વરખાણીસ્યð. પછઈં ખમાસમણ દેઈ. ગમણાગમણનું આલોઈઈ. એતલઈ ઈરિઆવહી પડિક્કમિ વધુ સંપૂર્ણ હૂંઉં. = અનેક પાપ ઈરિયાવહી પડિક્કમતા ધ્યાનનઈ વિશેષિÛ પાપવિલય જાઈ. જિમ ગર્દભિલ્લુરાયના ઉચ્છેદણહાર શ્રી કાલિકાચાર્ય ઈરિયાવહી પડિક્કમતાં મિચ્છામિ દુક્કડં સૂધા, અઈમુત્તો ચેલો પણિ ઇરિયાવહી પડિક્કમતા કેવલ જ્ઞાનં પામ્યા. ઈતિ ઈર્યાપથિકી બાલાવબોધ સમાપ્ત. હિવ ચૈત્યવંદના કરણકાર પુરૂષ નમસ્કાર એક બિઉ ત્રિણિ ઉત્કૃષ્ટઈતુ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy