SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ મેરુસુંદર ગણિકૃત પડાવશ્યક બાલાવબોધ ૨૫ તસ્મસુતરીકરણ = જે પાપ પાછલિ આલોયણે પડિકમિઉં. તેહમઉં ઉત્તરીકરણ વિશેષ સુદ્ધિનઈ કારણિ કાઉસગ્ન કરવું. તે શુદ્ધિ સિંઈ કરી હુઈ. પાયચ્છિત કરણેણે = પ્રાયશ્ચિત નિર્મલી કરણિ કરી. તે વલી પ્રાયશ્ચિત વિશુદ્ધિ કરી હુઈ. વિસાહીકરણેણે = પાપમલનઈ ફેડિવઈ કરી અતિચાર નિવર્નાનિ કરી આત્માનઈં નિર્મલતા કરઈ. જઝુ અંતરંગ સાલ કાઢ્યા હુઈ. જઝુ આ - વિસલ્લી કરણેણં. માયાશલ્ય, નિદાનશલ્ય, મિથ્યાદર્શન શલ્યરૂપ એ ત્રિણિ શલ્ય તિર્ણિ કરી કિસિતું કર્તવ્ય છઈ. પાવાણે કમ્માણ =પાપ કહીંઈ જે સંસારહેતુ. કર્મ જ્ઞાનવરણીયાદિક તેહનઉ નિર્ધાત વિણાસિવહે. તેહનઈ કાજિઈ ઠામિઠામિ કાઉસગ્ગા ઠામ કાઉસગ્ન કરવું. સયરનઉં વ્યાપાર ન કરવું. ઈચ્છામિ પડિક્કમિઉ. ઈહાથી આરંભી હામિ કાઉસગ્ગ એતલા લગઈ ઈરિયાવહી નઉ સૂત્ર. ઈણઈ સૂત્રિ ૩૨૫૬૮ સંપઠા. // - હિવે જે ઠામ કાઉસગ્ગ પાછલિ કહિઉં તે ભણી કાયદંડક કહઈ. અત્રભૂસ સિએણે ઈત્યાદિ આરંભી ભમલિએ પિત્ત અચ્છા એ. એણે નવે પાદપહિલી સંપદા. વઅધૂસસિએણે =જે મુખિ નાસિકાઈં કરી ઊંચી સ્વાસ લીજઈ તે ટાલી અનેરી વ્યાપાર કરવા તેમની સિએણે, મુખિ નાકિં કરી નીચ3 સ્વાસ મૂગઈ. અસક્યૂ પરિહાર ભણી ઈ પણ કારણે માહરઉ કાઉસગ્ગ ન ભાંજઈ. ખાસિએણે. ખાસિયાઈ કરી છી એણે બીકવઈ કરી. જંભાઈ એણે બેગાઈ ઈ કરી. જિ વારઈ એ ખાસ બીક બગાઈ, આવઈ તિવારઈ જીવરસા ભણી મુખિ હાથ દેતાં કાઉસગ્ન ન ભાઈ. ઉદ્ધએણે ઉડકાર કરિવઈ. વાયનિસગૂણે. આયા દ્વારિઈ જે વાય આવઈ, મિલીએ પિત્તમુચ્છા એ ભમલિ કહતાં લાય લગી ફેસ આવઈ, પિત્તમુચ્છા પિત્તનંઈ પ્રકોપિંઈ કરી જે મૂર્છા આવઈ, તે વારઈ, જઉ ન બઈસઈ તઉ આત્મવિરાધના અનઈ સંયમની વિરાધના હુઈ. તેહ ભણી બઈસતા કાઉસગ્ગ ન ભાજઇં. સુહુમૅહિ અંગસંચાલએહિ સુહમેહિ, ખેલ સંચાલેહિ સુહુમહિ દિદ્ધિ સંચાલેહિ. એહિ ત્રિહું પદે બીજી સંપદા. સૂક્ષ્મ જે અંગના સંચાર હાલિવવું. શીતાદિ વેદનાઉં કરીએ. જીવનઈ ઊકાટા હંઈ. સુહ-સૂક્ષ્મ જે રેવલ શ્લેષ્માના સંચાર સુહ સૂક્ષ્મ જે દૃષ્ટિના સંચાર મેખોખ્ખખાદિક એવમાઈહિ એહિ ૧, આગારેહિ ૨, અલણા ૩, અવિરાહિલ ૪. હુજઝામે ૫, કાઉસગ્ગ ૬, ઈર્ણ છએ પાદ ત્રીજી સંપદા, એવમાદિક આગાર ૧૨, જો કહ્યા તે આદિ દેઈ બીજાઈ અગ્નિઊ જેહીને કારણે ઉઢણા લીઈ ઊંદિર બિલાઈ ચોર રાજા પાલવણઈ ભીતિપડતઈ સાપ આવતઈ આઘાપાછા થઈઈ. ઈણે કારણે અભગ્ગો સર્વથા ભાગ નહી. આવિરાહિલ થોડGઈ વિરાધિઉ નહી. હુજ મેં-ઈસ્યઉ કાઉસગ્ગ મેં. | હિવે કાઉસગ્ગની વેલા. આ કઈ જાવ અરિહંતાણં તાં જાનપારેમિ એહિ બિંદુ પાદ ચઉથી સંપદા. જાં લંગૐ નમો અરિહંતાણં કહી કાઉસગ્ગ પારનું નહી Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy