________________
૨૮
મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ
ગમેઇ. વાયુવે એવા. એતલઈ વનિ ગણધરનઈ એવડી બુદ્ધિ ઊપની.
જે નવા ઈગ્યારઈ અંગ ચઉદ પૂર્વ તિ વારે, જિ કીધાં વલી કિસ્યા છઈ. અભયપદયાણે સ્વામીનઈ દર્શનિ ભય ભાઈ. સાત ભય માહિ એ ઊભય નાલંઈ તેહ ભણી “અભય” કહીંઈ. ચકખુદયાણ. જિમ આંધલા પુરૂષ હું કોઈ આંખિ દિઈ તિમ સ્વામી અજ્ઞાનિ કરી અંધ જીવનઈ જ્ઞાનરૂપ અંતરંગ લોચન દિઈ. મમ્મદયાણ જિમ વાટ વાટભૂલાઈ કોઈ એક વાટ દેખાડઈ તિમ સ્વામી કુમાર્ગ મૂકાવી જ્ઞાનદર્શનચારિત્રરૂપ મોક્ષમાર્ગ જીવનઈ દિંઈ. “શરણદયાણ" સગાદિકે કરી ભયભીત જીવનઈ પ્રાણશરણ દિઈ. તેહનંઈ શરણ દયે. બોદિયાણ બોધિ કહીઈ સમકિત્વ તે દિઈ. તેહનઈ નમસ્કાર હું. વલી કેહવા છઈ ધમ્મદયાણે ધમ્મ બિહું પ્રકારે દેશ વિરતિ. બીજી સર્વ વિરતિ. તેદ્ધિવ ધર્મ દિઈ. ધમ્મદેસિયાણું – ૪ ધમ્મન ઉપદેશક, ધમનાયગાણે ધમ્મ કરવાઈતુ. ધમ્મફલભોગઈ તુ નાયક ઠાકુર. ધમ્મસારહીણ જિમ સારથી આપણા રથ ઊવટિ જાવા ન દિઈ. તિમ સ્વામી આપ અનઈ ભવ્ય જીવનઈ ધર્મ થકી ચૂકવા ન દિઈ. ઈહા શ્રેણિકપુત્ર મેઘકુમારની દષ્ટાંત જાણિવ૬, ધમ્મવરચાઉ ધર્મરૂપ વરપ્રધાન ચિહુગતિના અંતની કરણહાર. જે ચક્ર તણઈકરી વત્તઈ તેહનઈ નમસ્કાર. અપ્પડિ હયવર નાણી ઇત્યાદિ બિહું પદે સાતમી સંપદા.
અપ્પડિ અખ્ખલિત વરપ્રધાન વિશેષ અવબોધરૂપ જ્ઞાન સામાન્ય બોધરૂપ જ્ઞાન સામાન્ય બોધરૂપ દર્શન તે ધરાઈ. વિયટ્ટ છ8 (૫) વિગત ગય છદ્મ કહીંઈ જ્ઞાનાવરણી ૧, દર્શનાવરણી રે, માહની ૩. અંતરાય ૪ એ થ્યારિ ઘાતિયા કર્મ જેહનઈ ક્ષયિ ગયા તેવિય દ્રછઉમાણે કહીશું. વલી કિસ્યા છઈ જિણાણ ઈત્યાદિ માયગાણસીમ. આઠમી સંપદા.
જિને જિણે અંતરંગવાઈરી જીતા. તે ભણી જિણાણે. રાગાદિક વઈરી ભવ્ય જીવ પાહિતિ અપાવઈ, તે ભણી જાપક કહીંઈ, તિજ્ઞાણે આપણ પે સંસાર સમુદ્ર તરિઆતારયાણું. અને રાનઈ તારઈં. બુદ્ધાણં તત્વની જાણ આપણપ હૂઆ, બોયાણ અનેરાનઈં બુઝવઈ. મુત્તાણ આપ્યાણપે સંસારના પાસ હૂંતા ટૂંકાણી. મોયગાણ અનેરાનઈં મૂકાવઇ તેહગંઇ નમસ્કાર.
સવલૂર્ણ ઈત્યાદિ જીવ ભયાણ એતલઈ નવમી સંપદા. સર્વ ત્રિભુવન માંહિ. સૂક્ષ્મનઈ બાદર જાણઈ, તે સર્વજ્ઞ કહીઈ. સર્વ વસ્તુ પ્રત્યક્ષ દે, અથવા સર્વ - વસ્તુ સામાન્ય વિશેષાત્મક હેતઉ. કેવલ જ્ઞાન પ્રથમ સમઈ વિશેષ રૂપતાઈ કરી જાણઈ. તિણિ કારર્ણિ સર્વજ્ઞ કહીંઈ. બીજઈ સમઈ સર્વ વસ્તુ સામાન્યાત્મક તાઈ કરી દેખાઈ. તિણિ કારણિ સર્વદર્શી શિવમલ શિવ કહીશું. સર્વ ઉપદ્રવ તિણિ કરી રહિત છઈ, અચલ નિશ્ચલ છે. અરૂજ સર્વ રોગરહિત છઈ. અનંત તિહાં અનંત
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org