________________
* ચાલુ ત્રણ સિદ્ધિ તપ (કુલ ૨૦ સિદ્ધિતપ) ('')
વર્ધમાન તપની ૧૦૦ ઓળી ઉપર ૭૩ ઓળી (') નવપદજીની સાતદ્રવ્યથી ૧૩૧ ઓળી (') સળંગ પ૫૦ આયંબિલ બે વાર (''). જીવનમાં લગભગ ૧૦હજારથી વધુ આયંબિલ
આયંબિલમાં ૭ થી વધુ દ્રવ્યોનો ત્યાગ • ૮૦ વર્ષ સુધી પર્યુષણ પર્વમાં પ્રતિવર્ષ ૧-૨-૩ ઉપવાસ
૮૦ વર્ષ સુધી દિવાળીના છઠ્ઠ • ૮૦ વર્ષ સુધી ત્રણેય ચોમાસીના છઠ્ઠ ૮૦ વર્ષ સુધી જ્ઞાનપંચમીની આરાધના ૮૦ વર્ષ સુધી પોષદશમીની આરાધના
સળંગ ચત્તારી-અઠ્ઠ-દસ-દોયની આરાધના - શ્રેણિતપ (૧૧૨ દિવસનો દીર્ઘ તપ) જ બે વાર વર્ષીતપ - દશવૈકાલિકના જોગથી આરંભી ભગવતી સૂત્ર સુધીના ૪૫ આગમોના
યોગ આયંબિલથી કર્યા. - દીક્ષાથી આરંભી કાળધર્મ પામ્યા ત્યાં સુધી શુદ્ધ પાલીની કામળી જ
વાપરી. સિદ્ધાચલગિરિની ૧૮૦૦ ઉપર યાત્રા (ઉપવાસ, આયંબિલ, એકાસણા સાથે) સિદ્ધાચલગિરિના ૧૪ વખત ચોવિહાર છઠ્ઠ કરી ૭-૭ જાત્રા કરી. જુનાગઢ-ગિરનારની ૩૩ દિવસમાં ૧૧૧ યાત્રા, તેમાં ચોવિહાર અઠ્ઠમ કરી ૧૧ યાત્રા.
સુરત-શાહપોર ચિંતામણીથી કતારગામ ઋષભદેવ દાદાની ૧૦૮ યાત્રા ૨ તળાજા સાચા સુમતિનાથ દાદાની ૧૫ દિવસમાં ૧૦૮ યાત્રા
For Private & Personal Use Only
Jain Education International 2010_03
www.jainelibrary.org