________________
૨૫ પ્રશ્ન
ઉત્તર
સત્ય નથી. ભગવંતને કોઈ કાળે પણ યક્ષ, ભૂત કે પ્રેત સતાવી શકતો નથી. માટે હે ગૌતમ, હર હાલમાં પણ મૃષા કે સત્યામૃષા ભાષા બોલતા નથી પણ સત્યભાષા અને અસત્યામૃષા ભાષા બોલનારા છે. અવ્યાબાધ એટલે શું? ભગવંતે જણાવ્યું કે અંતરાય વિના, બાધા રહિત, રોગ રહિત અને મોક્ષમુક્તિ. શરીરમાં વાત, પિત્ત અને કફની ત્રણ દ્રવ્ય બિમારીઓ અને રાગ-દ્વેષ, મોહ-માયા આદિના ભાવ બિમારીઓ છે માટે સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને મુક્તિના દ્વાર પર આવીને ઉભો છું તેથી હું સર્વથા અવ્યાબાધ છું.
ભગવતી સૂત્ર હે પ્રભો! કઈ ગતિના જીવો મનુષ્ય ગતિમાં આવીને જન્મ ધારે છે? જવાબમાં ભગવતે જણાવ્યું કે ચારે ગતિઓના જીવો માટે આ સ્થાન છે. નરકગતિની વક્તવ્યતામાં કેવળ સાતમી નરક ભૂમિના જીવો મનુષ્ય ગતિમાં આવતા નથી. अहे सत्तम पुढवि नेरईए हितो णो उव्वेज्ज्ञति। જ્યારે તત્વાર્થ સૂત્રમાંના ૩૬ સૂત્રના ભાષ્યમાં સમ્યગ દર્શન સપ્તમ્યોડપતિ અર્થાત્ સાતમી નરકના નારકો મનુષ્ય જન્મને ધારે છે અને સમ્યગૂ દર્શનને મેળવી શકે છે. આ પ્રમાણે આ બંને પાઠોનું રહસ્ય કેવળી ભગવંત જાણે. યજ્ઞ કોને કહેવાય? યજ્ઞ શબ્દ “ચ ધાતુથી બનેલો છે અને તેનો અર્થ દેવપૂજા,
ર૬ પ્રશ્ન
ઉત્તર
૨૭ પ્રશ્ર ઉત્તર
(૩૦)
૩૦
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org