SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ એકશત ચૌદ પ્રશ્ન કો, ઉત્તર કહું વખાણ T૬T પ્રશ્નમાળ એ કંઠમેં જે ધારત નર નાર, તાસ હિયે અતિ ઉપજે સાર વિવેક વિચાર છે ૭// સામાન્ય રીતે પ્રશ્નોત્તર માહિતીપ્રધાન કે શંકા-સંશય દૂર થાય તેવા હેતુથી રચાયા છે. અહીં કવિએ જણાવ્યું છે કે આ પ્રશ્નોત્તરમાળા નામનો ગ્રંથ જે આત્માર્થી સ્ત્રી-પુરૂષો કંઠે કરશે અને તેનું સારી રીતે મનન કરશે તેમના હૃદયમાં અત્યંત હિતકારી વિવેક વિચાર ઉપજશે જેથી તેમને પોતાના માટે મોક્ષમાર્ગ ઘણો જ સરળ થઈ શકશે. કવિએ ૧૬ દુહામાં ૧૧૪ પ્રશ્નોનો મિતાક્ષરી ઉલ્લેખ કર્યો છે અને ત્યારપછી તેના ઉત્તર માટે સ્વતંત્ર પદ્ય રચના કરી છે. કવિના શબ્દોમાં જ નમૂના રૂપે પ્રશ્નોત્તરની અત્રે નોંધ કરવામાં આવી છે. પ્રશ્નોત્તરત્નમાળા દેવ ધરમ અરુ ગુરૂ કહાં, સુખ દુઃખ જ્ઞાન અજ્ઞાન ધ્યાન ધ્યેય ધ્યાતા કહાં, કહાં માન અપમાન TI! જીવ અજીવ કહો કહા, પુણ્ય પાપ કહા હોય; આશ્રવ સંવર નિર્જરા, બંધ મોક્ષ કહો દોય. ||રા હેય જોય કુનિ હે કહા, ઉપાદેય કહા હોય; બોધ અબોધ વિવેક કહા, કુનિ અવિવેક સમોય |૩|| કૌન ચતુર મૂરખ કવણ, રાવ રંક ગુણવંત; જોગી જતિ કહો જીકે, કો જગ સંત મહંત ૪.! શૂરવીર કાયર કવણ, કો પશુ માનવ દેવ; બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ કો, કહો શુદ્ર કહા ભેદ પા કહા અથિર થિર હે કહા, છિલ્લર કહા અગાધ; તપ જપ સંજમ હે કહા, કવણ ચોર કો સાધ ૬! (૩૯૪ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy