SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ અતિ દુર્જય જગમેં કહા, અધિક કપટ કહાં હોય; નીચ ઊંચ ઉત્તમ કહા, કહો કૃપા કર સોય ||૭|| અતિ પ્રચંડ અગ્નિ કહા, કો દૂરદમ માતંગ; વિષવેલી જગમેં કહા, સાયર પ્રબળ તરંગ ||૮|| કિણથી ડરીએ સર્વદા, કિણથી મળીએ ધાય; કિણકી સંગત ગુણ વધે, કિણ સંગત પત જાય T૯ // ચપળા તિમ ચંચળ કહા, કહા અચળ કહા સાર; કુનિ અસાર વસ્તુ કહા, કો જગ નરક દુવાર ૧૦ અંધ બધિર જગ મૂક કો, માતા પિતા રિપુ મિત; પંડિત મૂઢ સુખી દુઃખી, કો જગમાંહે અભીત ||૧૧|| હોટા ભય જગમેં કહા, કહા જરા અતિ ઘોર; પ્રબળ વેદના હે કહા, કહા વક્ર કિશોર II૧૨T! કલ્પવૃક્ષ ચિંતામણિ, કામગવી શું થાય; ચિત્રાવેલી હે કહા, શું સાધ્યાં દુઃખ જાય ૧૩|| શ્રવણ નયન મુખ કર ભુજા, હૃદય કંઠ અરુ ભાળ; ઈનકા મંડન હે કહા, કહા જગ મ્હોટા જાળ TI૧૪/ પાપ રોગ અરુ દુ:ખના, કહા કારણ શું હોય; અશુચિ વસ્તુ જગમેં કહા, કહા શુચિ કહા જોય ૧૫TT કહા સુધા અરુ વિષ કહા, કહા સંગ કુસંગ; કહા હે રંગ પતંગ કા, કહા મજીઠી રંગ TI૧૬TI ૧૧૪ પ્રશ્નો સૂચક ૧૬ દુહાનો અર્થ “દેવ, ધર્મ અને ગુરૂ કોને કહીએ? સુખ, દુઃખ, જ્ઞાન, અજ્ઞાન, ધ્યેય, ધ્યાતા, માન, અપમાન, જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ, હેય, શેય, ઉપાદેય, બોધ, અબોધ, વિવેક, અવિવેક, ચતુર, મૂર્ખ, રાય, રંક, ગુણવંત, જોગી, જતિ, સંત, મહંત, શૂરવીર, ૩૯૫) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy