________________
છકાય જીવની રક્ષારૂપ ધર્મ. ૯૭૩ પ્રશ્ન પૌદ્ગલિક ઈચ્છા તથા મૂછ ભાવે કરી જીવ શું પુષ્ટ કરે
છે?
ઉત્તર ઈએ અs
ઈચ્છાએ અજ્ઞાનપણું અને મૂછએ મિથ્યાત્વ પુષ્ટ કરે. ૯૭૪ પ્રશ્ન રોગાતક તે શું અથવા રોગ અને આતંક એટલે શું? ઉત્તર ઘણો કાળ રહે તે રોગ કહીયે અને તત્કાળ પ્રાણઘાત કરે તે
આતંક..
૯૭૫ પ્રશ્ન દ્રવ્ય, ગુણ, પર્યાય શાથી બગડ્યા છે? ઉત્તર દ્રવ્ય જ્ઞાનાવરણીય આદિ કર્મના આવરણો તથા ગુણ રાગ,
દ્વેષ વિભાવપરિણતિએ અને પર્યાય મનોયોગ કલ્પનાએ
વિકારભાવને પામ્યા છે. ૯૭૬ પ્રશ્ન સમ્યમ્ દષ્ટિનો શબ્દાર્થ તથા લક્ષણ કહો? ઉત્તર સમ્યગુ કહેતા યથાર્થ, દષ્ટિ કહેતા, શ્રદ્ધા ન સમ્યગૂજ્ઞાન તે
યથાર્થ જાણવું, સમ્યગૂ ચારિત્ર તે યથાર્થ આચરવું તથા ઉદયકાળે સમ્યક પ્રકારે સહન કરે અને સ્વરૂપે જોવું એ લક્ષણ
સમ્યમ્ દષ્ટિ શ્રાવક સાધુના જાણવા. ૯૭૭ પ્રશ્ન જીવ પરભવાયુ કેવા પરિણામે બાંધે? ઉત્તર યોગ, કષાય, ધ્યાન અને લેગ્યા એ ચારના શુભાશુભ એકત્ર
સંયોગે જીવને પરભવાયું બંધાય છે. ૯૭૮ પ્રશ્ન સંસારમાં સાર શું? ઉત્તર સંસાર પોતે તો નિઃસાર છે એટલે સંસાર જે વિષય-કષાયની
પરિણતિ તેમાં આત્માને કાંઈપણ સારભૂત નથી અને અધર્મ માર્ગમાં સમ્યગ્દર્શનરૂપ ધર્મ સાર છે. તેમાં પણ સમ્યમ્
(૨૭૩ )
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org