________________
ઉત્તર
૯૬૮ પ્રશ્ન ઉત્તર
ભગવાનની કેવળી અવસ્થા વિચારવી સમવસરણ છત્ર, ચામર આદિ અતિશયો તથા વીતરાગાવસ્થાવાળી મુખમુદ્રા જોઈને કેવલીપણાના પદની વિચારણા કરવી તે પદસ્થાવસ્થા અને પર્યકાસનવાળા પગની મુદ્રા જોઈને સિદ્ધાવસ્થા વિચારવી તે રૂપાતીત અવસ્થા છે. ગુણ અને પર્યાય દૃષ્ટાંત સાથે સમજાવો? આત્મા એદ્રવ્ય છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વીર્ય એ આત્માની સાથે સદાકાળ સહવર્તી ધર્મ હોવાથી ગુણ છે અને તે ગુણોની હાનિ-વૃદ્ધિએ (ક્ષાયોપથમિક ભાવના) પર્યાયો છે અને દેવનરકાદિ અવસ્થાઓએ (દાયિક ભાવના) પર્યાયો છે. એ જ રીતે સુવર્ણ એ અજીવ દ્રવ્ય છે તેમાં રહેલા વર્ણ-ગંધાદિ તે ગુર્યા છે.
(૩૭૧)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org